બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Mitchell Starc breaks all the records, KKR purchased him for 24.75 crores

IPL Auction 2024 / IPL ઈતિહાસની સૌથી મોંઘી બોલી! આ ઘાતક ખેલાડીને KKRએ 24.75 કરોડમાં ખરીદ્યો, પેટ કમિન્સનો રેકોર્ડ એક કલાકમાં 'આઉટ'

Vaidehi

Last Updated: 04:24 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો મિચેલ સ્ટાર્ક. KKRએ 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેકિંગ કિંમતમાં ખરીદ્યો.

  • ઑસ્ટ્રેલિયાનાં મિચેલ સ્ટાર્કે તોડી દીધો રેકોર્ડ
  • IPL ઈતિહાસનાં સૌથી મોંઘા ખેલાડી બન્યાં
  • KKRએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ખેલાડી

IPL 2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને કોલકત્તા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રકિંગ કિંમતમાં ખરીદ્યો છે. આ સાથએ જ મિચેલ સ્ટાર્ક IPLનાં ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે ઘણાં પ્રયાસો કર્યાં પણ અંતમાં KKR આગળ વધી ગઈ.  પેટ કમિન્સને પણ પાછળ મૂક્યો.

મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી
આઈપીએલનાં ઈતિહાસમાં મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. અને આ સ્ટાર ખેલાડીની કમાન હવે KKRનાં હાથમાં આવી ગઈ છે. 

પેટ કમિન્સ IPL દ્વિતીય ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી 
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે. 2 કરોડની બેસ પ્રાઇસ વાળા હર્ષલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ