બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / mission-shakti is specimen india marching fast to secure long term strategic

સ્પેસ / અંતરિક્ષમાં યુદ્ધ ક્ષમતા ભારત સરકારનો મહત્વનો નિર્ણય, જાણો શું છે નવી તૈયારી

vtvAdmin

Last Updated: 10:22 AM, 7 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા મહિને જ એન્ટિ મિસાઈલ ASATનું સફળ પરિક્ષણ થયા બાદ હવે ભારત અંતરિક્ષમાં દુશ્મનોના ઈરાદાને ચકનાચૂર કરવાની ક્ષમતા વિકસિત કરવા માટે અન્ય વિકલ્પો પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

ગયા મહિને જ એન્ટિ મિસાઈલ ASATનું સફળ પરિક્ષણ થયા બાદ હવે ભારત અંતરિક્ષમાં દુશ્મનોના ઈરાદાને ચકનાચૂર કરવાની ક્ષમતા વિકસિત કરવા માટે અન્ય વિકલ્પો પર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ અને કો-ઓર્બિટલ કિલર્સની હાજરી સાથે પોતાના ઉપગ્રહોને ઈલેક્ટ્રોનિકસ કે ફિઝીકલ અટેક્સથી બચાવવાની ક્ષમતા ઉભી કરવાના ઉપાય પણ સામેલ છે.

DRDOના પ્રમુખ જી.સતીષ રેડ્ડીએ કહ્યું કે, અમે ડાયરેક્ટ એનર્જી વેપન્સ અને લેઝર્સ ઈલેક્ટ્રોમેગ્નેટ પલ્સ અને કો-ઓર્બિટલ વેપન્સ સહિત અનેક ટેકનોલોજી પર કામ કરી રહ્યા છીએ. 
આ અંગે વિસ્તૃત જાણકારી આપી શકાય તેમ નથી પણ અમે ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અંતરિક્ષમાં 1 હજાર કિલોમીટર સુધી દૂર ત્રિસ્તરીય ઈન્ટરસેપ્ટર મિસાઈલની એક સાથે અનેક લોન્ચિંગથી ઉપગ્રહોને તોડી પાડી શકાશે. 
 

પ્રાપ્ત વિગતો મુજબ, ભારત પ્રતિસ્પર્ધકોને ટક્કર આપવાની સાથે LEO અને GEO સિંક્રોનસ ઓર્બિટ્સમાં તૈનાત ઉપગ્રહો વિરૂદ્ધ ASAT વેપન્સ વિકસિત કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. જેથી અંતરિક્ષમાં પોતાની શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય. જેના માટે ભારત અંતરિક્ષમાં ફુલફ્લેઝ્ડ એરસ્પેસ મિલિટ્રી કમાન્ડ બનાવવાનો પણ નિર્ણય લઈ શકે છે.

DRDOના ચીફ રેડ્ડીએ એવું પણ કહ્યું કે, એન્ટિ સેટેલાઈટ સિસ્ટમના શસ્ત્રીકરણ કે ફૂલફ્લેઝ્ડ એરોસ્પેસ મિલિટ્રી કમાન્ડ બનાવવા જેવા મુદ્દા પર સરકારને અંતિમ નિર્ણય લેવાનો છે. સૈન્યની ક્ષમતાના ભાગરૂપે અંતરિક્ષમાં મહત્વ વધી ગયુ છે. સુરક્ષા નિશ્ચિત કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય પ્રતિરોધક ક્ષમતા વધારવાની છે. જોકે, હાલ નવા એન્ટિ સેટેલાઈટ મિસાઈલ પરિક્ષણ પર કામ થઈ રહ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Space
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ