ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માનો કે, ટ્રેન છૂટી ગઇ, તો શું એજ ટિકિટથી અન્ય ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી શકાય? જાણો નિયમ
Last Updated: 12:32 PM, 20 April 2026
ADVERTISEMENT
જો તમારે પણ ક્યાંક જવા માટે ટ્રેન પકડવાની હોય તો સ્વાભાવિક છે કે તમે સ્ટેશન માટે ઘરેથી વહેલા નીકળી જતાં હશો. રસ્તામાં ટ્રાફિક જામ અને અંતર વધારે હોવાને કારણે સમયસર નીકળવું પડે છે.
ADVERTISEMENT
સાથે સાથે લોકોના મનમાં આ ભય પણ રહે છે કે તેમની ટ્રેન ચૂકી ન જાય. તેથી લોકો સમયસર નીકળી જાય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે કોઈ ને કોઈ કારણસર તેમની ટ્રેન ચૂકી જ જાય છે. તો આવી સ્થિતિમાં તમારા ટ્રેન ટિકિટનું શું થશે? શું તમે આ જ ટિકિટને બીજી ટ્રેનમાં ઉપયોગ કરી શકો?
ADVERTISEMENT
જો તમારી ટ્રેન ચૂકી જાય અને તમારી ટિકિટ જનરલ કેટેગરીની હોય તો તમે એ જ ટિકિટથી બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.
પરંતુ ધ્યાન રાખવાનું છે કે ટિકિટની માન્યતા (વેલિડિટી) પૂરી ન થઈ હોય. સામાન્ય રીતે જનરલ ટિકિટ 3 કલાક સુધી અથવા પહેલી ઉપલબ્ધ ટ્રેન સુધી જ માન્ય હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવે ફ્રીમાં ચલાવો AC! સરકાર આપી રહી છે સબસિડી, લાઈટ બિલ થશે ઝીરો
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT