બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mesmerizing waterfalls in Dang, Garwa Garh in Girnar create picturesque scenes of gushing water.

નયનરમ્ય દ્રશ્યો / VIDEO: ડાંગમાં મન મોહી લે તેવા ધોધ, ગરવા ગઢ ગિરનારમાં ખળખળ વહેતા નીરથી સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 04:04 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain News: મેઘરાજાનું આગમન અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, અનેક ધોધ જીવંત બન્યા, ગિરનારમાં નયનરમ્ય ઝરણા

  • ચિમેર ધોધ જીવંત થતા દક્ષિણ સોનગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી 
  • ધીમીધારે વરસતા વરસાદે બદલ્યું પાવાગઢનું સૌંદર્ય
  • ગીરમાળ ધોધનો અદભુત નજારો કેમેરામાં કેદ 
  • 10 ઈંચ વરસાદ વરસતા ગિરનારમાં મેઘધોધ થયા જીવંત

ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ અનેક નદીનાળા વહેતા થયા છે. વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા છે. હાલ અનેક ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થયા છે. નદીઓમાં નવા નીર આવતા અનેક ચેકડેમો ઓવરફ્લો થયા. આ તરફ ગિરનારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. 

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક ધોધ સક્રિય થયા છે. આ સાથે નદીઓમાં નવા નીર આવતા અનેક ચેકડેમો ઓવરફ્લો થવાની સાથે પૂર્ણાં, અંબિકા, ખાપરી અને ગીરા નદીના જળ સ્થળમાં વધારો થયો છે. ચોમાસાની મજા માણવા સાપુતારા ખાતે સહેલાણીઓ પહોંચ્યા છે. આ તરફ વરસાદી માહોલમાં સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. 

જુનાગઢમાં પણ વહી રહ્યા છે અનેક નયનરમ્ય ઝરણા
જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ ગિરનાર પર્વત  અનેક નયનરમ્ય ઝરણા વહી રહ્યાં છે. આ સાથે ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે. 

ચિમેર ધોધ જીવંત થતા દક્ષિણ સોનગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, જુઓ નયનરમ્ય દ્રશ્યો

ધીમીધારે વરસતા વરસાદે બદલ્યું પાવાગઢનું સૌંદર્ય, સામે આવ્યો રોપવેનો અદભુત નજારો

વાહ! ગીરમાળ ધોધનો અદભુત નજારો કેમેરામાં કેદ, કુદરતનું આ સૌંદર્ય જોઇ તમે પણ થઇ જશો મંત્રમુગ્ધ

10 ઈંચ વરસાદ વરસતા ગિરનારમાં મેઘધોધ થયા જીવંત, પર્વત બન્યો ઝરણાઓનો ગઢ, જુઓ VIDEO 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ