ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:30 PM, 15 September 2026
1/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ ગ્રહ હાલ પોતાની સ્વરાશિ કન્યામાં બિરાજમાન છે અને ચંદ્રના 'હસ્ત' નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. બુધ પોતાની જ રાશિમાં હોવાથી અત્યંત બળવાન અને પ્રભાવશાળી સ્થિતિમાં છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર બુધ ૨૧ સપ્ટેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે. આ સમયગાળા દરમિયાન વેપાર, કરિયર અને રોકાણના ક્ષેત્રે ખાસ કરીને ત્રણ રાશિઓને અપ્રતિમ સફળતા અને ધન લાભ મળવાની શક્યતા છે.
2/5
મિથુન રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત લાભદાયી સાબિત થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે અને કાર્યક્ષેત્રે તમારું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહેશે. નવા લોકો સાથે મુલાકાત વ્યાવસાયિક રીતે ફાયદાકારક રહેશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને અવિવાહિતો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ