બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / MBA can now be done in ongoing jobs: IIM Ahmedabad launched online course

શિક્ષણ / હવે ચાલુ નોકરીમાં કરી શકાશે MBA: IIM અમદાવાદે શરૂ કર્યો ઓનલાઈન કોર્સ, જાણૉ ડિટેલ્સ

Priyakant

Last Updated: 11:05 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MBA In IIM Ahmedabad Latest News: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ની મોટી જાહેરાત, હવે ચાલુ નોકરીમાં કરી શકાશે MBA

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ની મોટી જાહેરાત 
  • બે વર્ષનો ઓનલાઈન MBA ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત 
  • હવે ચાલુ નોકરીમાં કરી શકાશે MBA: IIMએ શરૂ કર્યો ઓનલાઈન કોર્સ

MBA In IIM Ahmedabad : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ બે વર્ષનો ઓનલાઈન MBA ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ કાર્યકારી વ્યાવસાયિકો અને સાહસિકો માટે બનાવવામાં આવ્યો છે. 

File Photo

ઓનલાઈન MBA પ્રોગ્રામ એક હાઇબ્રિડ પ્રોગ્રામ છે જે કેમ્પસમાં અને લાઈવ ઇન્ટરેક્ટિવ ઓનલાઈન સત્રો દ્વારા હાથ ધરવામાં આવશે. આ પ્રોગ્રામમાં પ્રવેશ માટે ઉમેદવારને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

વધુ વાંચો: અમદાવાદમાં નબીરાને બચાવવા પ્રયાસ: જાણીતા ડૉક્ટરના પુત્રએ રાજપથ રોડ પર ગાડી ઠોકી, પોલીસે કહ્યું સમાધાન કરી લો

IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે,આ કોર્સ એવા પ્રોફેશનલ્સ માટે ઉપયોગી થશે જેઓ વિવિધ કારણોસર પૂર્ણ-સમયના MBA કોર્સમાં જોડાઈ શકતા નથી. IIMAમાં પ્રવેશ પરીક્ષા અને ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ