બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / masaba gupta dating aditi rao hydari ex husband satyadeep misra spotted together in goa bollywood gossip

ચર્ચા / નીના ગુપ્તાની દીકરીને આ જાણીતી અભિનેત્રીના ઍક્સ પતિ સાથે થયો પ્રેમ, ગોવામાં લૉકડાઉન

Published By: Krupa

Last Updated: 09:24 PM, 20 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસાબા ગોવામાં એકલી લૉકડાઉન નથી, પરંતુ એની સાથે અહીંયા અદિતિ રાવ હૈદરીના એક્સ હસબન્ડ સત્યદીપ મિશ્રા પણ હાજર છે.

બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા હાલ પોતાની શાનદાર એક્ટિંગ અને બેક ટૂ બેક આવી રહેલી ફિલ્મોને લઇને ચર્ચામાં છે. તે હાલ મુક્તેશ્વરમાં પોતાના પતિની સાથે ક્વોરન્ટાઇનમાં છે. તો બીજી બાજુ એની પુત્રી અને ફેમસ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાને લઇને પણ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. લૉકડાઉનની વચ્ચે મસાબા હાલ ગોવામાં છે. પરંતુ ખાસ વાત એ છે કે મસાબા ગોવામાં એકલી લૉકડાઉનમાં નથી. પરંતુ એની સાથે અહીંયા અદિતિ રાવ હૈદરીના એક્સ હસબન્ડ સત્યદી

પ મિશ્રા પણ હાજર છે. 

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર મસાબા માર્ચમાં સત્યદીપ મિશ્રાની સાથે મુંબઇથી ગોવા માટે નિકળી હતી. પરંતુ આ વચ્ચે લૉકડાઉનની જાહેરાત થયા બાદ તે મુંબઇ પાછી આવી શકી નહીં. જેના કારણે તે માર્ચ મહિનાથી ગોવામાં જ છે. મસાબા અને સત્યદીપ મિશ્રા એકબીજાને ડેટ કરતા હોવાના સમચાર હાલ ચર્ચામાં છે. સત્યદીપ મિશ્રાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પરથી જાણવા મળે છે કે ગોવામાં પણ સત્યદીપનું ઘર છે. સૂત્રોનું માનીએ તો મસાબા પણ સત્યદીપની સાથે એના ગોવા સ્થિત ઘરમાં જ લૉકડાઉન છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The current scenario forces us to introspect and realize the value of what we have. It's humbling to have a roof over your head and not worry about the essentials but we need to also do our bit to support all those whose livelihoods have been hit, all those who used to help us selflessly, be our companions all through and basically make our house a home. There is no specific time or place to #StartSomethingPriceless, you can do it whenever and wherever. Doing my bit to support my domestic staff with a little extra. Let's make the most of this time to do the things we love, spend time with our loved ones and support each other through it all. Stay home, stay safe and shop safely online with your Citi Mastercard. @citiindia @mastercardindia

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

નીના ગુપ્તાની પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા ડિવોર્સ બાદ એકલી જ જોવા મળી રહી હતી. પરંતુ હાલના દિવસોમાં એ ઘણી વખત સત્યદીપ મિશ્રાની સાથે નજરે આવી, લૉકડાઉન બાદ પણ મસાબા અને સત્યદીપને ગોવામાં સાથે જોવા મળ્યા. જણાવી દઇએ કે સત્યજીત મિશ્રા બોલીવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીનો એક્સ હસબન્ડ છે. બંનેના 2009માં લગ્ન થયા હતા અને 2013માં ડિવોર્સ થઇ ગયા. અદિતિ અને સત્યદીપના લગ્નના ચાર વર્ષ બાદ જ ડિવોર્સ થઇ ગયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aditi rao hydari Entertainment અદીતી રાવ હૈેદરી ગોવા મસાબા ગુપ્તા સત્યદીપ મિશ્રા entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ