બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Married teacher found guilty of having sex with student in a field

ગુરુ-શિષ્ય રિલેશન / પરણેલી ટીચરે ખેતરમાં છોકરા સાથે બાંધ્યો સંબંધ, આનાથી મોટું તો હવે બન્યું, કોર્ટ સાંભળી ન શકે તેવું બોલી

Hiralal

Last Updated: 03:55 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના બંકિઘમશાયર શહેરમાં પોતાનાથી 15 વર્ષ નાના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધવાના આરોપસર 35 વર્ષની મહિલા ટીચર દોષી ઠરી છે અને કોર્ટ તેને પાંચ વર્ષની સજા કરી શકે છે.

  • બ્રિટનના બંકિઘમશાયર શહેરની ઘટના
  • 35 વર્ષની મહિલા ટીચરને 15 વર્ષ નાના છોકરા સાથે પ્રેમમાં પડી
  • 2 વાર સ્કૂલમાં અને 1 વાર ખેતરમાં જઈને સંબંધ બાંધ્યો
  • કોર્ટે દોષી ઠેરવી, થઈ શકે પાંચ વર્ષની સજા 

બ્રિટનના બંકિઘમશાયર શહેરની એક ઘટનાએ ત્યાંના લોકોને ચોંકાવી દીધા છે. હકીકતમાં 35 વર્ષની મહિલા ટીચરની કરતૂત સામે આવતાં લોકો ચોંકી ઉઠ્યાં હતા. આ મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના છોકરાના પ્રેમમાં પડી અને તેની સાથે 3થી વધુ વાર ફિઝિકલ રિલેશન બાંધ્યાં હતા. બંકિઘમશાયરની 35 વર્ષની મહિલા ટીચર બાર્બરે કોર્ટમાં તેનાથી 15 વર્ષ નાના છોકરા સાથેના સંબંધનો ખુલાસો કર્યો છે. મહિલા ટીચરે કોર્ટમાં કહ્યું હતું કે તેણે સગીર વિદ્યાર્થીને શાળાની બહાર મળવા બોલાવ્યો હતો અને તેની સાથે સંબંધ બાંધ્યો હતો. સ્કૂલ પ્રશાસન શરૂઆતમાં આ ઘટનાને જુઠ્ઠાણું ગણાવી રહ્યું હતું, પરંતુ બાદમાં તમામ પોલ ખુલી ગઇ હતી. આ કેસમાં કોર્ટે મહિલા શિક્ષિકાને દોષિત ઠેરવી છે અને હવે તેને પાંચ વર્ષની સજા થઈ શકે છે. 

પોતાની સ્કૂલમાં ભણતા છોકરાના પ્રેમમાં પડી 
સ્કૂલમાં ભણાવતી ટીચરને તેની જ સ્કૂલમાં ભણતો એક છોકરો એટલો પસંદ આવી ગયો છે કે તેની સાથે અનેક વાર સંબંધ બાંધ્યા. મહિલા શિક્ષિકાની ઉંમર 35 વર્ષ છે, જ્યારે વિદ્યાર્થીની ઉંમર હવે 18 વર્ષ છે. પરંતુ આ મહિલાએ પહેલી વખત વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યો ત્યારે તે માત્ર 15 વર્ષનો જ હતો. 

મહિલા ટીચરે છોકરા સાથેના સંબંધનો સ્વીકાર કર્યો 
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આ કિસ્સો બ્રિટનના બકિંગહામશાયર શહેરમાંથી સામે આવ્યો છે. બાર્બર નામના આ શિક્ષકે કોર્ટમાં ગુનો કબૂલી લીધો છે. જોકે, પહેલા તો તેને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. એટલું જ નહીં, મહિલાના પતિએ પણ વિદ્યાર્થિનીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સુનાવણી દરમિયાન બાર્બરે તેના બચાવમાં ઘણી દલીલો કરી હતી, પરંતુ અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

છોકરાનો આરોપ- મહિલા ટીચરે 3 વાર સેક્સ માણ્યું 
બાર્બરે કોર્ટમાં દલીલ કરી હતી કે છોકરાએ જે સેક્સ પોઝિશનનો દાવો કર્યો છે તેને માટે તેની ઊંચાઈ ઓછી છે. વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે બાર્બરે તેની સાથે ત્રણ પ્રસંગોએ સેક્સ માણ્યું હતું. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે ટીચરે તેના 16માં જન્મદિવસ પહેલા બે વાર તેની સાથે સેક્સ માણ્યું હતું, જ્યારે એક વાર તે તેને ખેતરમાં લઇ ગઇ હતી અને તેની સાથે સેક્સ માણ્યું હતું.

પતિએ મહિલા ટીચરને બચાવી પણ સત્ય સામે આવતાં ચૂપ થઈ ગયો 
જ્યારે આ શિક્ષકના પતિને આઈસ્લેબરી ક્રાઉન કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે પણ તેની પત્નીને ટેકો આપ્યો હતો અને વિદ્યાર્થીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ સત્ય બહાર આવતા તે પણ શાંત થઈ ગયો. બાર્બરે પીડિત વિદ્યાર્થીને તેના નગ્ન ફોટા પણ મોકલ્યા હતા. બાર્બરે અનેક પ્રસંગોએ વિદ્યાર્થીને સેક્સ માણવા માટે ઉશ્કેર્યો હતો. આ કેસમાં કોર્ટ હવે મહિલા ટીચરને 5 વર્ષની સજા સંભળાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ