ગુજ'રાજ' / યોગેશ પટેલ બન્યા પ્રોટેમ સ્પીકર: જાણો તેમના પાસે કેટલો પાવર અને કઈ રીતે થાય છે નિયુક્તિ?

Manjalpur MLA Yogesh Patel became the new pro tem speaker

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ