બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Mangala Gauri Vrat 2023 get desired life partner read ram raksha shrot on tuesday

આસ્થા / મનપસંદ જીવનસાથીની છે ઇચ્છા? તો મંગળા ગૌરીના દિવસે કરો આ સ્તોત્રનો પાઠ, ને જુઓ પછી

Arohi

Last Updated: 02:33 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangala Gauri Vrat 2023: શ્રાવણ મહિનામાં આવનાર દરેક મંગળવારે મંગલા ગૌરી વ્રત કરવામાં આવે છે. જે પણ કન્યાના લગ્ન નથી થઈ રહ્યા અથવા ઈચ્છા અનુસાર પતિ નથી મળી રહ્યો તો તેમને શ્રાવણમાં મંગલા ગૌરીનું વ્રત કરવું જોઈએ.

  • શ્રાવણના મંગળવારે કરવામાં આવે છે મંગલા ગૌરી વ્રત 
  • કન્યાને મળશે ઈચ્છા અનુસાર વર 
  • મંગળા ગૌરીના દિવસે કરો આ સ્તોત્રનો પાઠ

હિન્દૂ પંચાગ અનુસાર શ્રાવણ મહિનામાં આવનાર દરેક મંગળવારે મહાગૌરી વ્રત રાખવામાં આવે છે. હિન્દૂ પંચાગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે મંગળવારના દિવસે મંગળાગૌરી વ્રત રાખવામાં આવશે.

ગુજરાતી કેલેન્ડર અનુસાર 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. સનાતન ધર્મને માનતી વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિની લાંબી ઉંમર માટે મંગળા ગૌરીનું વ્રત રાખે છે. ત્યાં જ અવિવાહિત યુવતીઓ સારા વર અને જલ્દી વિવાહ માટે મંગળા ગૌરીનું વ્રત રાખે છે. 

આ દિવસે વિધિ-વિધાન પૂર્વક માતા પાર્વતીની પૂજા-આરાધના કરવાથી માતા ગૌરી જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ કારણથી તમારા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે. કોઈ મુશ્કેલી ઉત્પન્ન થઈ રહી છે તો તમારે ગભરાવવાની જરૂર નથી. અહીં જાણો તેના ઉપાય. 

મંગળવારે મંગલા ગૌરી વ્રત 
જે કન્યાના લગ્ન ન થઈ રહ્યા હોય તેમણે શ્રાવણના મહિનામાં આવતા મંગળવારે મંગળા ગૌરી વ્રત કરવું જોઈએ. તેમને ઈચ્છા અનુસાર પતિ મળે છે સાથે જ શ્રાવણ મહિનામાં મંગળા ગૌરી વ્રત કરી પૂજા-પાઠ કરતી વખતે રામ રક્ષા સ્ત્રોનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી જલ્દી વિવાહના યોગ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ