બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / man loses 90 lakh in cyber fraud part time job search

છેતરપિંડી / પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં વ્યક્તિને લાગી ગયો 90 લાખ રૂપિયાનો ચુનો, જાહેરાત દ્વારા ફ્રોડનો નવો કિસ્સો આવ્યો સામે

Arohi

Last Updated: 07:26 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud: સાયબર ફ્રોડના કેસ સતત વધતા જઈ રહ્યા છે. હાલમાં જ તિરૂવનંતપુરમના એક વ્યક્તિ સાથે સાઈબર સ્કેમ થયું છે. જેમાં તેની સાથે 90 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

  • સતત વધી રહ્યા છે સાઈબર ફ્રોડના કેસ 
  • વ્યક્તિને લાગી ગયો 90 લાખ રૂપિયાનો ચુનો
  • 31 વર્ષનો વ્યક્તિ બન્યો સાઈબર ફ્રોડનો શિકાર 

તિરૂવનંતપુરમમાં રહેનાર વ્યક્તિ એક સાઈબર સ્કેમનો શિકાર થઈ ગયો છે. 31 વર્ષના વ્યક્તિની સાથે 90 લાખ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો છે. હકીકતે 31 વર્ષના વ્યક્તિએ ઈન્ટરનેટ પર પાર્ટ ટાઈમ નોકરીને લઈને સર્ચ કર્યું હતું. તેના બાદ તેને એક એડવર્ટાઈઝમેન્ટ દેખાઈ, જેના પર તેણે ક્લિક કર્યું હતું અને તેની સાથે ફ્રોડ થયું. 

ક્રિપ્ટો કરન્સીનું કામ 
આ જાહેરાત ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગને લઈને હતી. તેના બાદ તેણે ઈન્ટરનેટ પર માંગવામાં આવેલી જરૂરી ડિટેલ્સને ભરી અને પછી તેને ત્યાંથી એક કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પાર્ટ ટાઈમ જોબ વિશે જણાવ્યું અને સારૂ રિટર્ન આપવાની લાલચ પણ આપી. 

ક્રિપ્ટોકરન્સીમાં ડીલ 
કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેમાં યુઝર્સને ક્રિપ્ટોકરન્સીમાં ડીલ થશે. આ જોબમાં વ્યક્તિને જણાવવામાં આવ્યું કે ટ્રેડિંગ માટે રૂપિયા પણ ઈનવેસ્ટ કરવાના રહેશે. વિક્ટિમને જણાવ્યું કે યુઝર્સને સેલેરી એક ડિજિટલ વોલેટમાં મળશે જે પહેલાથી જનરેટ હતું. આ સેલેરી ક્રિપ્ટોકરન્સીમાં મળશે જેને વેચીને રૂપિયા કમાઈ શકાય છે.

90 લાખ રૂપિયા કર્યા ટ્રાન્સફર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા રિટર્નની લાલચમાં પીડિતે અલગ અલગ પાર્ટમાં લગભગ 90,36,284 રૂપિયાનું ઈનવેસ્ટમેન્ટ કરી નાખ્યું. પીડિતે જણાવ્યું કે તેણે આ અમાઉન્ટ્સ કુલ 8 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી છે. એક વખત રકમ મળ્યા બાદ વોલેટને બંધ કરી નાખ્યું, સાથે જ બધા કોન્ટેક્ટ્સ પણ બંધ કરી નાખ્યા હતા. 

નોંધાઈ પોલીસ ફરિયાદ 
ત્યાર બાદ વ્યક્તિને સમજ આવ્યું કે તે સાઈબર ફ્રોડનો શિકાર થઈ ગયો છે. તેના બાદ તેને સાઈબર ફ્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો અને કમ્પ્લેન્ટ નોંધાવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ