બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major action at Dholai Bandar in Navsari

એક્શન / નવસારીના ધોલાઇ બંદર પર મરીન પોલીસની મોટી કાર્યવાહી, 13 બેરલ જ્વલનશીલ પદાર્થ સહિત 8 શખ્સોની ધરપકડ

Dinesh

Last Updated: 10:43 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના ધોલાઇ બંદર ખાતે મોટી કાર્યવાહી; મરીન પોલીસે બાતમીના આધારે 13 બેરલ જ્વલનશીલ પદાર્થ ઝડપી લીધુ છે, 8 શખ્સોની કરી અટકાયત

  • નવસારીના ધોલાઇ બંદર ખાતે મોટી કાર્યવાહી
  • બોટમાંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
  • બોટ અંગે મરીન પોલીસને મળી હતી બાતમી


નવસારીના ધોલાઇ બંદર ખાતે મોટી કાર્યવાહી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે.  ધોલાઇ બંદરથી બોટમાંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. બોટ અંગે મરીન પોલીસને બાતમી મળી હતી 

નવસારીના ધોલાઇ બંદર ખાતે મોટી કાર્યવાહી
ધોલાઈ બંદર ખાતેથી બાતમીના આધારે બોટમાંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. કુલ 13 બેરલોમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે. પોલીસે 27 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કુલ 8 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે જ્વલનશીલ પ્રવાહી ઝડપી ક્યાંથી લેવાઈ રહ્યું હતુ અને ક્યાં લઈ જવાતું હતું જે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં પોલીસની મોટી કાર્યવાહી
રાજ્માં દારૂ બંધી હોવા છતાં પણ બૂટલેગરો બેફામ થયા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે રાજકોટમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યાં છે. હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. SMCએ દારુના જથ્થાની ગણતરી શરૂ કરી હતી.

દારૂની હેરાફેરીનો પર્દાફાશ 
રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે. એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ બાદ એરપોર્ટ પોલીસને સફળતા હાથે લાગી છે. એરપોર્ટ પોલીસને તપાસ દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ