ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Major accident on Ahmedabad-Dholka highway
Last Updated: 08:51 AM, 27 February 2024
ADVERTISEMENT
અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. કારણ રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદ ધોળકા હાઇવે પર ગંભીર અકસ્માતમાં 5નાં મોત #Ahmedabad #dholka #accident #vtvgujarati pic.twitter.com/hjSfj2zaY5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 27, 2024
ADVERTISEMENT
રાણપુર મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ અકસ્માત ધોળકા પુલેન સર્કલ પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ 2 લોકોને સારવાર માટે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ આ તમામ શ્રમિકો દાહોદનાં રહેવાસી છે. તેમજ મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ મૃતકોને તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT