બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Maidan and Bade Mian Chhote Mia clash at box office know which film got more Eid profit

મનોરંજન / બોક્સ ઓફિસ પર મેદાન ચાલી કે BMCM? કોણે મળ્યો ઈદનો ફાયદો, કમાણીમાં ટક્કર

Vishal Dave

Last Updated: 11:02 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિવ્યુની વાત કરીએ તો ક્રિટિક્સ ‘મેદાન’ને સારા રિવ્યુ આપી રહ્યા છે. જ્યારે 'બડે મિયાં છોટે મિયાં'ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

ગુરુવારે સિનેમાઘરોમાં બોલિવૂડની બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. એક તરફ અજય દેવગનની 'મેદાન' સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. બીજી તરફ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આવી ગઈ છે. રિવ્યુની વાત કરીએ તો ક્રિટિક્સ ‘મેદાન’ને સારા રિવ્યુ આપી રહ્યા છે. જ્યારે 'બડે મિયાં છોટે મિયાં'ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, બંનેના પ્રથમ દિવસના કલેક્શનના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે.

બડે મિયાં છોટે મિયાં
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને ઈદ 2024નો સારો ફાયદો મળી રહ્યો છે. ઈદની રજાના કારણે ફિલ્મે ગુરુવારે ડબલ ડિજિટની કમાણી કરી છે. હા, Sacnilkના પ્રારંભિક અહેવાલ મુજબ, ફિલ્મે શરૂઆતના દિવસે 12.51 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, આ પાંચ ભાષાઓના કુલ સંગ્રહના પ્રારંભિક આંકડા છે. અંતિમ આંકડા આવતીકાલે સવારે આવશે જેમાં થોડો ફેરફાર હોઇ શકે છે. 

આ પણ વાંચોઃ 'હું જાણું છું કે લિવ ઇન પાપ છે, પરંતુ લગ્ન માટે...', રિલેશનશિપ પર આ શું બોલ્યા ઝીનત અમાન

મેદાન 
ગઈ કાલે અજય દેવગનની ફિલ્મ 'મેદાન'નું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આજે જે પ્રારંભિક કલેક્શન બહાર આવ્યું છે તેમાં પાછલા દિવસનું કલેક્શન પણ સામેલ છે. Sacnilk ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે ગઈ કાલે 2.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આજે ગુરુવારે ફિલ્મે 2.89 કરોડનો બિઝનેસ કર્યો છે. જો ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો બુધવાર અને ગુરુવારનું કુલ કલેક્શન 5.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ