સુવિધા / TikTokને જોરદાર ટક્કર આપી રહી છે આ ભારતીય એપ, એક જ દિવસમાં લાખો લોકોએ કરી ડાઉનલોડ

Made In India Roposo Gets Huge Popularity Within One Day after Tiktok Ban

TikTok પર રાતોરાત વચગાળાનો પ્રતિબંધ આવી જતાં તેના કરોડો યુઝર્સને જોરદાર ઝટકો લાગ્યો છે. ત્યારે હવે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Roposo ચીનની એપ ટિકટોકને જોરદાર ટક્કર આપી રહી છે અને જબરદસ્ત પોપ્યુલર થઈ ગઈ છે. મંગળવારે રાતે ભારત સરકારે ટિકટોક સહિત ચીનની 59 એપ્સને દેશમાં બેન કરી દીધી છે. ટિકટોક બેન થતાં જ બુધવારે બપોર સુધીમાં તો રોપોસોને 48 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ