બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lucky sign on plam six lucky signs on hand according to palmistry

જ્યોતિષ શાસ્ત્ર / શું તમારી હથેળી પર છે આ 6 લકી ચિહ્ન? તો સમજી જજો, હોઇ શકો છો અતિ ભાગ્યશાળી

Arohi

Last Updated: 08:15 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Palmistry: હાથ પગમાં બનેલા ચિન્હો બે પ્રકારના હોય છે. એક જે હંમેશા રહે છે અને બીજા જે એક નિશ્ચિત સમય સુધી જ જોવા મળે છે. જે ચિન્હ હંમેશા વ્યક્તિના શરીર પર રહે છે તે વ્યક્તિની તમામ ખાસીયતો જણાવે છે.

હાથ અને પગ આપણી કુંડળીની જેમ હોય છે. તેમાં મળી આવતા ચિન્હો ઘણા પ્રકારના યોગ દર્શાવે છે. હાથ કે પગમાં બનતા ચિન્હો બે પ્રકારના હોય છે. એક જે હંમેશા રહે છે અને બીજા જે એક નિશ્ચિત સમય સુધી જ જોવા મળે છે. જે ચિન્હ હંમેશા વ્યક્તિના શરીર પર રહે છે તે વ્યક્તિની તમામ ખાસિયતો જણાવે છે. આ ચિન્હોની એક મહત્વપૂર્ણ વાત એ છે કે વ્યક્તિ સ્વતંત્ર હોવું જરૂરી છે. 

કેવા દેખાય છે આ ચિન્હો? 
વર્ગ- સામાન્ય રીતે વર્ગ હથેળીની રેખાઓ અને પર્વતો પર મળી આવે છે. આ જ્યાં પણ હોય સુરક્ષા આપે છે. પરંતુ શુક્ર પર હોવા પર જેલ યાત્રાનું કારણ બને છે. 

ત્રિભુજ 
ત્રિભુજનું ચિન્હ પણ હથેળી પર ગમેત્યારે મળી શકે છે. પરંતુ આ જે પર્વત પર મળી આવે છે તેના પ્રભાવને વધારી દે છે. સ્પષ્ટ અને નિયમિત ત્રિભૂજોનો હંમેશા શુભ પ્રભાવ હોય છે. 

તારા 
તારા હાથ પર કે પગ પર જ્યાં પણ હોય તે સ્થાનને નુકસાન જ પહોંચે છે. પરંતુ સૂર્ય અને પર્વત પર વધારે યશ આપે છે. સૂર્યના પર્વત પર તારા જીવનમાં મોટી ઉપલબ્ધિઓ હાસિલ કરવાનો સંકેત આપે છે. 

વલય
આ નિશાન હથેળીના જે પણ ભાગ પર હોય છે ત્યાંનો શુભ પ્રભાવ રોકી દે છે. સૂર્ય પર તેનું હોવું સૌથી ખરાબ માનવામાં આવે છે. જ્યારે બૃહસ્પતિ પર આ શુભ પરિણામ આપે છે. 

તલ 
તલ ફક્ત હાથની વચ્ચે હોવા જ સારા માનવામાં આવે છે. હથેળી પર અન્ય જગ્યા પર તલ હોવા સારા નથી માનવામાં આવતા. જો તે તળીયા પર હોય તો વ્યક્તિને આખુ જીવન ખૂબ જ નાસ-ભાગ કરવી પડે છે. 

શંખ 
આંગળીઓના ટેરવા પર શંખ મળી આવે છે. આ વિદ્વતા અને જ્ઞાનનું ચિન્હ માનવામાં આવે છે. શંખનું ચિન્હ ખૂબ મંગળકારી માનવામાં આવે છે. જે જાતકોની હથેળીઓ પર શંખનું નુશાન છે તે લોકો પર માતા લક્ષ્મી અને વિષ્ણુજી હંમેશા મહેરબાન રહે છે.

વધુ વાંચો: નવરાત્રિના 9 દિવસ દરમિયાન કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણો

ચક્ર 
આ પણ આંગળીઓના ટેરવે મળી આવે છે. આ નિશાન ધન, સંપત્તિનો સંકેત આપે છે. આ ચિન્હ જાતકના જીવનમાં સુખ-સૌભાગ્યનો સંકેત આપે છે. જે વ્યક્તિના હાથ પર ચક્રનું નિશાન હોય છે તે અપાર ધન-સંપત્તીનું સુખ ભોગવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Palmistry Tips lucky signs palmistry હસ્તરેખા jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ