બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lpg cylinder price cut april oil companies delhi mumbai know new price

ખુશખબર / મોટા સમચારઃ ઓઈલ કંપનીઓએ LPG સિલેન્ડરના ભાવમાં કર્યો ઘટાડો,આજથી નવા ભાવ લાગૂ , જાણો કેટલા થયા ભાવ

Dharmishtha

Last Updated: 08:51 AM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ કંપનીઓએ રસોઈ ગેસ સિલેન્ડર(એલપીજી)માં ઘટોડા કર્યો છે.

  • LPG સિલેન્ડરમાં રુપિયા 10નો ઘટાડો કર્યો છે.
  • આ કિંમત આજથી લાગૂ
  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

દિલ્હીમાં ઘરેલુ ગેસ 809માં મળશે

સતત વધતા ભાવની વચ્ચે સારા સમાચાર આવ્યા છે . ઓઈલ કંપનીઓએ રસોઈ ગેસ સિલેન્ડર(એલપીજી)માં ઘટોડા કર્યો છે. જેમાં રુપિયા 10નો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ ગેસ 809માં મળશે.

આ કિંમત આજથી લાગૂ

આ કિંમત 1 એપ્રિલથી લાગૂ થવા જઈ રહી છે. આ પહેલા કિંમતો 819 રુપિયા હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેલ કંપનીઓએ ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી ગેસ સિલેન્ડરની કિંમતોમાં લગભગ 125 રુપિયા સુધી વધારો કરવામાં આવ્યો હતો.  

કર્મશિયલ ગેસના ભાવમાં વધારો

ઉલ્લેખનીય છે કે મોટા ભાગે દરેક મહિને પહેલી અને પંદર તારીખે કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. બીજી તરફ કમર્શિયલ ગેસના ભાવમાં તેલ કંપનીઓએ 27 રુપિયા પ્રતિ સિલેન્ડર વધારો કર્યો છે. દિલ્હીમાં આ સિલેન્ડર હવે 1641 રુપિયા થઈ ગયો છે. મુંબઈમાં આ 1590.5 રુપિયા પ્રતિ સિલેન્ડર થઈ ગયો છે.

પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નતી. ગુરુવારે દિલ્હીના બજારમાં પેટ્રોલ પ્રતિ લીટર 90.56 રુપિયા પર છે. ડીઝલ 80.87 રુપિયા પ્રતિલીટર પર છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં આના ભાવમાં નરમાઈ 

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinder Price oil companies ગેસ ભાવ સિલેન્ડર lpg
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ