ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / lok-sabha-election-unja-bjp

NULL / લોકસભાની ચૂંટણી પહેલાં ઊંઝા ભાજપમાં ભૂકંપની પરિસ્થિતિ, કાર્યકરોએ આપી ચીમકી

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મહેસાણાના ઊંઝામાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ નિમી છે. ઉમેદવાર નક્કી કરવા કાર્યકરોએ સમિતિ બનાવી છે. જેમાં કે.સી. પટેલ અને આશા પટેલને ટિકિટ ન આપવા માટે ઠરાવ પસાર કરાયો છે.



જેમાં ટિકિટ આપશે તો પક્ષને નારાજગીનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, કે.સી. પટેલે APMC તોડી પાડી હોવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


સ્થાનિક અને મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવાની માગ કરી છે. લવાદ સમિતિના મત વિના ટિકિટ અપાશે તો ભાજપને નુકસાન થશે તેવી પણ જણાવ્યું છે. ત્યારે સમિતિ દ્વારા ઠરાવ કરીને ભાજપને મોકલી આપવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ