બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Liquor smuggling busted in Rajkot

એક્શન / રાજકોટમાં નશાનો કાળો કારોબાર, બે ટ્રક ભરીને દારૂ ઝડપાતા ચકચાર, અધિકારીઓ પેટીઓ ગણીને થાખ્યા

Dinesh

Last Updated: 07:05 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં દારૂની હેરાફરીનો પર્દાફાશ; સ્ટેટ મોનિટરિંગ સેલે હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો તેમજ એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે

  • રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 
  • પોલીસે દારૂ ભરેલા 2 ટ્રક ઝડપી પાડ્યા
  • હિરાસર GIDCમાં ઝડપાયો દારૂનો જથ્થો


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. રાજ્યમાં બૂટલેગરો સક્રિય થયા છે તો બીજી તરફ પોલીસ અલર્ટ બની ગઈ છે. ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં છે. આજે રાજકોટમાં એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે તેમજ હિરાસર GIDCમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં  ફરી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા 
રાજ્માં દારૂ બંધી હોવા છતાં પણ બૂટલેગરો બેફામ થયા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે રાજકોટમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યાં છે. હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. SMCએ દારુના જથ્થાની ગણતરી શરૂ કરી છે.

રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 
રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે. એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ બાદ એરપોર્ટ પોલીસને સફળતા હાથે લાગી છે. એરપોર્ટ પોલીસને તપાસ દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ