ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ligihting struck in dwarka temple

દ્વારકા / VIDEO : દ્વારકાધીશ મંદિરના શિખર પર પડી વીજળી, જુઓ ધજાનું શું થયું

Published By: Ronak

Last Updated: 06:24 PM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં આજે મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. જેમા મંદિરના શિખર પર વીજળી પણ પડી હતી જેના કારણે મંદિરની ધજા ખંડિત થઈ છે.

ADVERTISEMENT

  • દ્વારકામાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 
  • મંદિરના શિખર પર પડી વીજળી 
  • વીજળી પડવાને કારણે મંદિરની ધજા ખંડિત 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દ્વારકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીયા વરસાદ પડ્યો, જેમા વીજળી મંદિરના શીખર પર પણ પડી જેના કારણે મંદિરની ધજા ખંડિત થઈ છે.

 

દરિયો ગાંડોતૂર બન્યો 

આ બાબતે વીજળી પડી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે, કે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાને કારણે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. તેમજ ગોમતી ઘાટમાં ઉચાં મોજાઓ ઉછળતા જોવા મળ્યા છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ  

વરસાદી માહોલ વચ્ચે દરિયો ગાંડોતૂર તો બન્યોજ, સાથેજ દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. જોકે મંદિરના શીખર પર જે વીજળી પડી તેના કારણે મંદિરની ધજા ખંડિત થઈ ગઈ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

યાત્રિકોમાં ઉત્સાહ 

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે દ્વારકામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરની સીડીઓ ઉપર પણ પાણીનું વહેણ જોવા મળ્યું છે. જોકે ભારે વરસાદને લઈને યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમા યાત્રિકો ગોંમતીઘાચ પર સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Rain lighting struck દ્વારકા ધજા ખંડિત ધોધમાર વરસાદ વીજળી પડી Dwarka

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ