બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અવિશ્વસનીય! એક ક્લિકમાં ડાઉનલોડ થશે YouTube વીડિયો, જાણો સૌથી સરળ રીત
Last Updated: 09:28 PM, 7 June 2025
આજના ડિજીટલ યુગમાં YouTube માત્ર એક વીડિયો પ્લેટફોર્મ નથી, પણ મનોરંજન, શિક્ષણ, સમાચાર અને ઘણા બધી માહિતી મેળવવાનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ચૂક્યું છે. પણ ઘણી વાર એવુ બને છે કે અમુક વીડિયો વારંવાર જોવો પડે છે કે પછી ઓફલાઈન જોવા હોય છે.
ADVERTISEMENT
ત્યારે મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે , શું YouTubeનો વીડિયો સીધો ફોન કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકાય? તો તેનો ઉત્તર છે હા, અને એ પણ એક ક્લિકમાં. ચાલો જાણીએ YouTube વીડિયો ડાઉનલોડ કરવાની સૌથી સરળ અને સલામત રીત.
સૌથી ઝડપી અને સરળ રીત
ADVERTISEMENT
SnapSave એક ફ્રી ઓનલાઇન ટૂલ છે જે તમને કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર એક ક્લિકમાં YouTube વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. ન તો કોઈ અકાઉન્ટ બનાવવાની જરૂર પડે અને ન તો કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું થાય છે.

ADVERTISEMENT
કેવી રીતે ઉપયોગ કરવો
ADVERTISEMENT
સાવચેતી જરૂરી છે
હંમેશા વિશ્વસનીય વેબસાઇટનો જ ઉપયોગ કરો, કારણ કે કેટલીક સાઇટમાં વાયરસ અથવા પોપ-અપ જાહેરાતો હોઈ શકે છે. કૉપિરાઈટેડ કન્ટેન્ટને પરવાનગી વિના ડાઉનલોડ કરવું ગેરકાયદેસર છે, તેથી ફક્ત તે જ વીડિયો ડાઉનલોડ કરો જે પબ્લિક ડોમેન હોય અથવા જેના માટે તમારી પાસે પરવાનગી હોય.
ADVERTISEMENT
YouTube Premium ની સુવિધા
ADVERTISEMENT
ટિપ્સ અને સાવચેતી
વધુ વાંચો: ખરાબ વસ્તુ પધરાવ્યાં બાદ શું દુકાનદાર રિટર્ન લેવાની ના પાડે છે? તો અહીંયા કરો ફરિયાદ
જો તમે કોઈ પણ ઝંઝટ વગર YouTube વીડિયો ડાઉનલોડ કરવા માંગતા હોવ તો SnapSave જેવી વેબસાઇટ તમારા માટે સૌથી સરળ વિકલ્પ છે. ફક્ત એક ક્લિકમાં વીડિયો સેફ થશે અને પછી તમે ક્યારેય પણ, ક્યાંય પણ તેને ઓફલાઈન જોઈ શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.