બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પૈસાની તંગીથી પરેશાન છો? ઘરની દીવાલ ઘડિયાળ બદલી શકે છે નસીબ

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / પૈસાની તંગીથી પરેશાન છો? ઘરની દીવાલ ઘડિયાળ બદલી શકે છે નસીબ

Last Updated: 04:28 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, ઘરની દીવાલ પર લાગેલી ઘડિયાળ તમારા જીવન પર અસર કરે છે? જો ઘડિયાળ યોગ્ય સ્થાન પર ન હોય તો આર્થિક સ્થિતિ પર તે અસર કરે છે.

1/7

photoStories-logo

1. ઘડિયાળનું વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની દિવાલ પર લટકતી ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી પરંતુ તે ઘરની ઉર્જા અને તમારા ભાગ્ય પર પણ સીધી અસર કરે છે. ખોટી દિશામાં કે યોગ્ય જગ્યાએ મૂકવામાં આવેલી ઘડિયાળ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે જ્યારે યોગ્ય પસંદગી અને સ્થાન ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઘડિયાળની પસંદગી

વાસ્તુ અનુસાર ઘડિયાળ પસંદ કરતી વખતે અમુક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમાં ગોળ, અંડાકાર અથવા ચોરસ ઘડિયાળો સૌથી શુભ શુભ આકાર માનવામાં આવે છે. કેમ કે તે ઘરમાં સ્થિરતા અને સુમેળ લાવે છે. લોલક ઘડિયાળ લાવવી ખૂબ જ શુભ છે. તેનો મધુર અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કલર

પૂર્વ દિશા માટે સફેદ આછો વાદળી કે લીલો જેવા હળવા રંગો શુભ માનવામાં આવે છે, જ્યારે ઉત્તર દિશાની ઘડિયાળ માટે સફેદ કે ધાતુના રંગો વધુ સારા છે. ઘડિયાળને હંમેશા ધૂળ અને કાળીયાના જાળાથી દુર રાખો. ઊર્જાનો સતત પ્રવાહ જાળવવા માટે તેને સમયાંતરે સાફ કરવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દિવાલ ઘડિયાળો માટે શુભ દિશાઓ

વાસ્તુ અનુસાર ઘડિયાળ મૂકવા માટે યોગ્ય દિશા પસંદ કરવી મહત્વપૂની છે. જેમાં પૂર્વ દિશા સૂર્યોદયની દિશા હોવાથી અહીં ઘડિયાળ મૂકવાથી સારા નસીબ અને સકારાત્મક ઉર્જા મળે છે. તો ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા છે. અહીં ઘડિયાળ મૂકવાથી નાણાકીય સુખાકારીમાં સુધારો થાય છે અને નાણાકીય લાભની શક્યતાઓ વધે છે. જો પૂર્વ કે ઉત્તર દિશામાં દિવાલ પર પૂરતી જગ્યા ન હોય તો પશ્ચિમ દિશાને ત્રીજો બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આ ભૂલો ટાળો

વાસ્તુ નિયમો મુજબ અમુક ભૂલો તમારા જીવનમાં તણાવ અને દુર્ભાગ્ય લાવી શકે છે. જેમાં ક્યારેય દક્ષિણ દિશામાં ઘડિયાળ ન મૂકો કેમ કે, તે યમ દિશા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને જીવનમાં પ્રગતિમાં અવરોધો લાવી શકે છે. આ સિવાય કોઈપણ રૂમના મુખ્ય પ્રવેશદ્વાર કે દરવાજાની સીધી ઉપર ઘડિયાળ ન રાખો કેમ કે આ પરિવારના સભ્યોમાં તણાવ વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આ બાબતનું પણ રાખો ધ્યાન

તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ ઘરમાં ક્યારેય તૂટેલી ઘડિયાળ અથવા તૂટેલા કાચવાળી તૂટેલી ઘડિયાળ ન રાખો. આ અટકેલા સમય અને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ખૂબ જ અણીદાર આકાર કે આક્રમક ડિઝાઇનવાળી ઘડિયાળો ન લાવો કેમ કે આ ઘરમાં તણાવ પેદા કરી શકે છે. હંમેશા ઘડિયાળને સાચો સમય અથવા અસલી સમય કરતા 1-2 મિનિટ આગળ રાખો. પાછળ ચાલતી ઘડિયાળ જીવનમાં પ્રગતિ સ્લો કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Prosperity Clock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ