બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ન વિંડો, ન સ્પ્લિટ, મોટા ઘરને ઠંડું કરી નાખશે આ AC

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ન વિંડો, ન સ્પ્લિટ, મોટા ઘરને ઠંડું કરી નાખશે આ AC

Last Updated: 04:55 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘરે એસી લગાવે છે. જેમાં મોટા ભાગે વિન્ડો અને સ્પ્લિટ AC જ યુઝ થાય છે. પણ આજે તમને એક નવા ઓપ્શન વિષે જણાવીશું.

1/5

photoStories-logo

1. નવા ટાઈપનું AC

ગરમીમાં દેશભરમાં એસીનો ઉપયોગ થાય છે. ગરમી અને ભેજથી રાહત મેળવવા માટે ઘણા લોકો તેમના ઘરમાં એસી લગાવે છે. ઘરોમાં સામાન્ય રીતે બે પ્રકારના એસીનો ઉપયોગ થાય છે. જેમાં વિન્ડો અને સ્પ્લિટ ACનો ઉપયોગ થાય છે. તેમની ઠંડક ક્ષમતા પણ બદલાય છે. પણ આજે અમે તમને બીજી એક AC વિષે જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટાવર એસી

જો તમે તમારા મોટા ઘરને ઠંડુ રાખવા માંગતા હો અને ઇન્સ્ટોલેશનનો ખર્ચ ટાળવા માંગતા હો, તો ટાવર એસી ઉપયોગી થશે. એના માટે આઉટડોર યુનિટની પણ જરૂર પડે છે. ટાવર ACના અસંખ્ય ઓપ્શન ઉપલબ્ધ છે, જે મોટા ઘરો, હોલ અથવા રહેવાની જગ્યાઓને ઠંડુ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફ્લોર-માઉન્ટેડ

ટાવર AC ઘરમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકાય છે. તે દિવાલ પર નહીં ફ્લોર પર મૂકવામાં આવે છે. તે મોટા સાઈઝનું AC હોય છે. ટાવર AC વધુ સારી ઠંડક અને 2-ટન ક્ષમતા આપે કરે છે, જોકે મોટા AC પણ મળે છે. આ ભારે એસી તેને જમીન પર મૂકીને ચલાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પોર્ટેબલ ACથી ખૂબ જ અલગ

ટાવર ACઅને પોર્ટેબલ એસી બંને તદ્દન અલગ છે. અહીં પોર્ટેબલ AC લીમીટેડ ઠંડક ક્ષમતા સાથે આવે છે. તો ટાવર AC મોટી જગ્યાઓને ઠંડકનો લાભ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ટાવર એસીની કિંમત

વોલ્ટાસનું 2 ટન ટાવર એસી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 76,599 રૂપિયામાં લિસ્ટેડ છે. આ ફ્લોર-સ્ટેન્ડિંગ એસી છે મતલબ કે, ટાવર એસી છે. માર્કેટમાં ટાવર એસી વેચતી ઘણી કંપનીઓ છે જે તેમને વિવિધ કિંમતે ઓફર કરે છે. હાયર જેવી બ્રાન્ડ્સે તેના અલગ અલગ ડિઝાઇનમાં રજૂ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Split AC Tower AC Portable AC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ