બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા નામે કોઈ સિમ કાર્ડ નથી વાપરતું ને? ફ્રોડ થાય તે પહેલા બે મિનિટમાં જ કરો ચેક
Last Updated: 04:25 AM, 9 August 2025
આજના આ ડિજીટલ યુગમાં છેતરપિંડીની ઘટનાઓમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે દરેક વ્યક્તિએ બધી રીતે સતર્ક રહેવું જરૂરી બની ગયું છે. આજના સમયમાં મોબાઈલ નંબર ફક્ત કોલ કે મેસેજ માટે જ નથી પરંતું સાથે સાથે બેંકિંગ, સોશિયલ મીડિયા અને સરકારી સેવાઓ બધું જ તેની સાથે જોડાયેલું છે. પરંતુ જો કોઈ તમારા નામે તમારી જાણ વગર સિમ કાર્ડ કાઢી લે અને તેનો ઉપયોગ ગુનાહિત કામ માટે થાય, તો મુશ્કેલી તમારી પર આવી શકે છે.
ADVERTISEMENT

આવા ખતરા ટાળવા માટે દૂરસંચાર વિભાગે સંચાર સાથી પોર્ટલ અને એપ શરૂ કરી છે. જેમાં તમે તમારા નામે કેટલા સિમ કનેક્શન છે તે ચેક કરી શકો છો, અજાણ્યા નંબરને બ્લોક કરવાની રિક્વેસ્ટ મૂકી શકો છો અને શંકાસ્પદ લાગે તો તમે ફરિયાદ પણ કરી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'આ બિહારના ભાગ્યોદયની શરૂઆત...' જાનકી મંદિરના શિલાન્યાસ બાદ બોલ્યા અમિત શાહ
ADVERTISEMENT
ફ્રોડ કરનારાઓ ચોરી કરેલા દસ્તાવેજો કે ફેક આઈડેન્ટિટીથી સિમ કાઢીને બેંકિંગ છેતરપિંડી, સ્પેમ કોલ અથવા અન્ય ગુનામાં તેનો ઉપયોગ કરી શકે છે. સમયાંતરે તમારા નામે રજીસ્ટર્ડ સિમની તપાસ કરવાથી તમે આવા જોખમો અટકાવી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.