બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / ચાલુ સેક્સમાં છોકરીઓના મગજમાં શું ચાલે છે? જાણશો તો મન કંટ્રોલમાં નહીં રહે

photo-story

9 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / ચાલુ સેક્સમાં છોકરીઓના મગજમાં શું ચાલે છે? જાણશો તો મન કંટ્રોલમાં નહીં રહે

Last Updated: 03:26 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પુરુષો એવું મોટા ભાગે કહેતા હોય છે કે સ્ત્રીના મગજમાં શું ચાલે છે એ સમજી શકાતું નથી. એવામાં પણ ખાસ કરીને સેકસ દરમિયાન એક મહિલાના મનમાં શું ચાલતું હોય એ જાણવાની ઉત્સુકતા હંમેશા હોય છે. સેકસ એ શારીરિક કરતાં વધુ ઈમોશનલ અટેચમેન્ટ છે. અને દરેક વ્યક્તિ તેના વિશે અલગ અનુભૂતિ કરે છે.

1/9

photoStories-logo

1. સંભોગ વખતે મહિલાના મગજમાં ચાલતા વિચારો

ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાની તો આપણે ત્યાં હજુ પણ મહિલા ખૂલીને પોતાની સેકસ માટેની લાગણીને રજૂ કરતાં ખચકાટ અનુભવે છે. એવાં આપણ જો વાત કરીએ સંભોગની તો તે દરમિયાન તેમના મગજમાં અનેક પ્રકારના વિચારો આવે છે. આવો જાણીએ ઇન્ટીમેટ થતી વખતે મહિલાઓ શું વિચારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. બોડીને લઈને ચિંતા

સેક્સ દરમિયાન મહિલાઓના મનમાં ઘણીવાર પોતાના લુક્સને લઈને ચિંતા હોય છે. તે વિચારતી હોય છે કે મારું શરીર કેવું દેખાઈ રહ્યું હશે. પાર્ટનરને આકર્ષક લાગી રહી છું કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. પાર્ટનર વિશે

મહિલાઓ સેક્સ દરમિયાન વિચારતી હોય છે કે શું તેમનો પાર્ટનર સંતુષ્ટ અને ખુશ છે. તે પોતાના પાર્ટનરના રિએક્શન પર ફોકસ કરે છે અને પ્રયાસ કરે છે કે આ અનુભવ બંને માટે સારો રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. પરફોર્મન્સ વિશે

અમુક મહિલા સેક્સ દરમિયાન વિચારે છે કે હું બધું બરાબર રીતે કરી રહી છુ કે નહીં. તે પોતાના પર્ફોર્મન્સને લઈને ચિંતા થઈ શકે છે. ખાસ કરીને તે કોઈ નવી પોઝિશન કે ટેકનિક ટ્રાય કરી રહી હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. મોમેન્ટને એન્જોય

મહિલાઓ જ્યારે સેકસ કરે છે તો તે પણ જુએ છે કે શું તે આ પળને એન્જોય કરી રહી છે. તે પાર્ટનરના પર્ફોર્મન્સનું પણ આકલન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ઈમોશનલ અટેચમેન્ટ

ઘણી મહિલાઓ સેક્સને માત્ર શારીરિક જ નહીં પરંતુ ઇમોશનલ અટેચમેન્ટ પણ માને છે. તે આ દરમિયાન પોતાના પાર્ટનર સાથે જોડાણ અનુભવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. શું મારો પાર્ટનર મને પ્રેમ કરે છે?

સેકસ દરમિયાન પોતાના પાર્ટનરને પ્રેમ અને કેર અનુભવવાનો પ્રયત્ન કરતી હોય છે. તે વિચારે છે કે શું તેનો પાર્ટનર તેને ખરેખર પ્રેમ કરે છે કે ફક્ત ફિઝિકલ અટ્રેક્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. નેક્સ્ટ સ્ટેપ વિશે

અમુક મહિલાઓ સંભોગ દરમિયાન કે તે પછી શું થશે, તેને લઈને પણ વિચારી શકે છે. આ બધુ તે તેમના રિલેશનશિપ માટે નેક્સ્ટ સ્ટેપ, કોઈ સિરિયસ કમિટમેન્ટને લઈને વિચારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. સેફટી અને સિક્યોરીટી વિશે

સેફ્ટી અને કમ્ફર્ટ પણ મહિલાઓ માટે એક મોટું ફેક્ટર હોય છે. તે આ વિશે વિચારી શકે છે કે શું તે સેફ છે, શું પ્રોટેક્શનનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે?

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LIfestyle News thoughts during sex women during sex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ