સોનાના ઘરેણાં પહેરવાથી સ્વાસ્થ્યને થશે કમાલના ફાયદા

By : juhiparikh 04:36 PM, 12 September 2018 | Updated : 04:41 PM, 12 September 2018
સોનાના ઘરેણાં પહેરવા એ માત્ર ફેશન જ નથી પરંતુ તે તમારા સારા સ્વાસ્થ્ય સાથે પણ  જોડાયેલી બાબત છે. પ્રાચીન કાળથી, સોના અને ચાંદી ઉપયોગ ઘણા રોગના ઉપચાર તરીકે થતો આવ્યો છે. અહી એ જાણવું જરૂરી છે કે સોનું શરીરમાં ઊર્જા અને ઉષ્ણતા ઉત્પન્ન કરે છે, જેનાથી શરદી, ઉધરસ, બ્લડ પ્રેશર, શ્વાસના રોગ, હ્રદયરોગ અને ડિપ્રેશનથી છુટકારો મેળવી શકાય છે.

એટલું જ નહીં, તે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. જે લોકો પાસે સોનું પહેરવાનું  કોઇ જ કારણ નથી, તેમને તેમની આંગળીઓમાં ઓછામાં ઓછી એક વીટીં તો પહેરવી જ જોઇયે.

સોનાના ઘરેણાં પહેરવા તે માત્ર ફેશન જ નહીં પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. સોનાના આભૂષણો પહેરીને શું ફાયદા છે તે જાણીએ…

- કાનમાં સોનાની બુટ્ટી  અને જુમખા પહેરવાથી ડિપ્રેશન, સ્ત્રી રોગ, કાનના રોગ વગેરેથી રાહત મળે છે. 

- જો દુર્બળ લોકો તેમના વજનમાં વધારો કરવા માંગતા હોય તો, સોનું પહેરો, થોડા જ સમયમાં વજનમાં વધારો થશે. 

- સોનું પહેરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય છે. આ માટે  તર્જની આંગળીમાં  સોનું પહેરવું જોઈએ. 

- સોનું શરદી, ઉધરસ અને શ્વસનની બિમારીમાંથી પણ રાહત આપશે. જે લોકો આ રોગોથી પીડાય છે તેઓએ  રિંગ ફિંગરમાં સોનાની વીંટી પહેરવી જોઇએ.

- જો તમે દુર્બળ હોય અને બધા પગલાં કર્યા પછી વજન ના વધતું હોય તો સોનું પહેરવાનું શરૂ કરો. આ કરવાનું તમારું વજન વધી શકે છે. 

- સોનું પહેરવાથી હૃદય રોગ પણ દૂર રહે છે.

- જે લોકો સોનાની વસ્તુ પહેરે છે તે લોકોનું રક્ત પરિભ્રમણ સારું થાય છે. તે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પ્રવાહનું કારણ બને છે.Recent Story

Popular Story