બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / સુરત / સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

લોકસભા ચૂંટણી 2024 / સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

Last Updated: 03:07 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ સુરતમાં મતદાન કરવાનાં પોસ્ટર્સ લાગ્યા છે. ચાલો રાજકોટ મતદાન કરવા નાં પોસ્ટર્સ સમગ્ર સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

રાજ્યભરમાં સાંજે 6 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.તો બીજી તરફ સુરતમાં રહેતા રાજકોટવાસીઓ મતદાન કરવા માટે વતન જાય તેવી અપીલ પોસ્ટર લગાવીને કરવામાં આવી છે.

vlcsnap-2024-05-05-14h57m42s351

રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠક પર મતદાન વધારવા કવાયત

સુરતમાં ઠેર ઠેર 'ચાલો રાજકોટ' ના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે 'ચાલો રાજકોટ મતદાન કરવા'ના પોસ્ટર્સે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠક પર મતદાન વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વતનીઓને અપીલ કરતા પોસ્ટર્સ લગાવાયા છે.

vlcsnap-2024-05-05-13h55m59s080

પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજકોટ બેઠક પર મતદાન વધારવા પ્રયાસ

સુરતનાં યોગીચોક, વરાછા રોડ, હીરાબાગ અને મોટાવરાછા સહિતનાં વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમજ કતાર ગામ, અમરેલી, પુણામાં પણ ચાલો રાજકોટનાં બેનર લાગ્યા છે. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજકોટ બેઠક પર મતદાન વધારવા પ્રયાસ હાથ ધરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ