બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ધર્મ / lakshmi maa puja these picture of goddess lakshmi should not be placed in the house

Astrology / ઘરની અંદર ક્યારેય ન રાખવી જોઈએ માતા લક્ષ્મીની આવી તસવીર, જાણો શું છે નિયમ

Manisha Jogi

Last Updated: 02:06 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ છે. પૂજા માટે ઘરમાં લક્ષ્મી માતાની તસવીર લગાવવામાં આવે છે. લક્ષ્મી માતાની તસવીર લગાવતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ
  • ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ લક્ષ્મી માતાની આવી મૂર્તિ
  • લક્ષ્મી માતાની તસવીર લગાવવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી

લક્ષ્મી માતાની પૂજા માટે કેટલાક ખાસ નિયમ છે. જેથી લક્ષ્મી દેવીની પૂજા સમયે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. લક્ષ્મી માતાની પૂજા માટે ઘરમાં લક્ષ્મી માતાની તસવીર લગાવવામાં આવે છે. લક્ષ્મી માતાની તસવીર લગાવતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ઘરમાં લક્ષ્મી માતાની આ તસવીર ના લગાવવી

  • ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા ઘુવડની સવારી કરતા હો. ઘરમાં આ પ્રકારનો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે. 
  • ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી ઊભા હોય. ઘરમાં લક્ષ્મી માતાનો આવો ફોટો લગાવવો તે અશુભ માનવામાં આવે છે. જેની પાછળ માન્યતા રહેલી છે કે, ઘરમાં આવો ફોટો લગાવવાથી લક્ષ્મી માતા ઘરમાંથી ઝડપથી બહાર નીકળી જશે. 
  • ઘરમાં લક્ષ્મી માતાની ખંડિત મૂર્તિ અથવા તસવીર ના લગાવવી જોઈએ. નહીંતર ઘરમાં ગરીબી તથા સમસ્યા આવી શકે છે. 
  • લક્ષ્મી માતા કમળના ફૂલ પર બિરાજમાન હોય અને સોનાના સિક્કાનો વરસાદ કરતા હોય તેવી તસવીરને શુભ માનવામાં આવે છે. 

વધુ વાંચો: રામલલ્લાના સ્વાગત માટે તમે પણ ફરકાવી હોય ભગવો ધ્વજ તો જાણી લો નિયમ, ઉત્સાહ-ઉત્સાહમાં ન કરતાં ભૂલ

  • ઘરમાં લક્ષ્મી માતાની એવી તસવીર ના લગાવવી જોઈએ, જેમાં લક્ષ્મી માતા આશીર્વાદ પ્રદાન કરતા હોય. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Lakshmi Maa astro news goddess lakshmi picture lakshmi maa puja એસ્ટ્રો ન્યૂઝ એસ્ટ્રોલોજી લક્ષ્મી પૂજા લક્ષ્મી માતા લક્ષ્મી માતા મૂર્તિ Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ