બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ram welcome flag know rules on roof otherwise mistake in enthusiasm

જાણવું જરૂરી / રામલલ્લાના સ્વાગત માટે તમે પણ ફરકાવી હોય ભગવો ધ્વજ તો જાણી લો નિયમ, ઉત્સાહ-ઉત્સાહમાં ન કરતાં ભૂલ

Manisha Jogi

Last Updated: 01:45 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન રામ 500 વર્ષ પછી અયોધ્યા આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરની છત પર ભગવો ધ્વજ લહેરાવશે. ધ્વજ ફરકાવતા પહેલા, તેના નિયમો જાણવા જરૂરી છે.

  • ભગવાન રામ 500 વર્ષ પછી અયોધ્યા આવી રહ્યા છે
  • અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
  • ધ્વજ ફરકાવતા પહેલા આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી

ભગવાન રામ 500 વર્ષ પછી અયોધ્યા આવી રહ્યા છે. ઘર ઘરમાં ભગવો ધ્વજ ફરકી રહ્યો છે. ઘણા લોકો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરની છત પર ભગવો ધ્વજ લહેરાવશે. ધ્વજ ફરકાવતા પહેલા, તેના નિયમો જાણવા જરૂરી છે. ભારતભરમાં લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી કરી રહ્યા છે.

ભગવાન કરશે રક્ષણ
કોઈપણ ધાર્મિક તહેવાર દરમિયાન ઘરની છત પર ધ્વજ અથવા તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. જેથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ભગવાન ઘરની રક્ષા કરે છે. 

છત પર કેવો ધ્વજ લગાવવો
ઘરની છત પર ધ્વજ લગાવતા સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. ધ્વજ કાળો, લીલો કે વાદળી રંગનો ન હોવો જોઈએ. ધ્વજનું કાપડ આખું હોવું જોઈએ, ક્યાંય પણ કાણું કે ફાટેલું ના હોવું જોઈએ.

વધુ વાંચો: વર્ષ 2025 સુધી ચિંતા કરવાની જરૂર નથી! આ રાશિના જાતકોને ખૂબ ધન અપાવશે શનિ

આટલા દિવસ પછી બદલવો ધ્વજ
ઘરમાં ધ્વજ લગાવો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધ્વજનું કાપડ ફાટેલું ના હોવું જોઈએ. હળવા રંગના કાપડનો ઉપયોગ કરવો જોઈએ. ધ્વજ દર અઠવાડિયે અથવા 10 દિવસ પછી બદલવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ