બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ધર્મ / મે મહિનામાં આ રાશિના જાતકોનું બેન્ક બેલન્સ વધશે, અચાનક ફાયદાના એંધાણ

પાક્યો સમય! / મે મહિનામાં આ રાશિના જાતકોનું બેન્ક બેલન્સ વધશે, અચાનક ફાયદાના એંધાણ

Last Updated: 08:24 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહો અને નક્ષત્રોની ચાલ સૂચવે છે કે મે મહિનાની ભાગ્યશાળી રાશિઓને આખો મહિનો ધન, સુખ, સમૃદ્ધિ અને સન્માન મળશે.

આવતીકાલથી મે મહિનો શરૂ થઈ રહ્યો છે, આ 5 રાશિઓનું બેંક બેલેન્સ વધવા જઈ રહ્યું છે. 2024નું વર્ષ ચાલી રહ્યુ છે. આવતીકાલથી વર્ષનો પાંચમો મહિનો મે શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ મે મહિનો પાંચ રાશિઓ માટે શુભ રહેવાનો છે.

rashi01

ગ્રહો અને નક્ષત્રોની ચાલ સૂચવે છે કે મે મહિનાની ભાગ્યશાળી રાશિઓને આખો મહિનો ધન, સુખ, સમૃદ્ધિ અને સન્માન મળશે. આવો અમે તમને આ રાશિ ચિહ્નો વિશે જણાવીએ.

mesh-rashi

મેષઃ આ મહિને મેષ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. સંપત્તિમાં લાભ થવાની સંભાવના છે. બાળકોના ભણતરમાં સુધારો થશે. કરિયરમાં ઉન્નતિ થઈ શકે છે.

money-8(1)

વૃષભઃ વૃષભ રાશિમાં ભારે આર્થિક લાભ થવાની સંભાવના છે. અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. પરિવારમાં ખુશીઓ રહેશે. સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે. કરિયરમાં તમને સફળતા મળશે.

couple-2_6

વૃશ્ચિકઃ તમારી રાશિમાં અચાનક ધનલાભ થવાની સંભાવના છે. વેપારમાં લાભ થશે. માન-સન્માન વધશે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

fd_7_0

મકરઃ મકર રાશિના લોકોને પેન્ડિંગ પૈસા મળશે. મિત્ર ની મદદ થી તમને ફાયદો થશે. જૂના રોકાણોથી લાભ થશે. બાળકોની પ્રગતિ થશે. માનસિક ચિંતાઓ સમાપ્ત થશે.

rashi01

આ બંને રાશિ પર સંકટ

કર્ક અને કન્યા રાશિના જાતકોએ મે મહિનામાં સાવધાન રહેવું પડશે. આ રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. તણાવ અને ચિંતાના કારણે જીવનમાં અશાંતિ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ