બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / વિશ્વ / મળી ગયું પાતાળ લોક! દુનિયાની આ જગ્યા પરથી શરૂ થાય છે ત્રીજા લોકમાં જવાનો રસ્તો

OMG / મળી ગયું પાતાળ લોક! દુનિયાની આ જગ્યા પરથી શરૂ થાય છે ત્રીજા લોકમાં જવાનો રસ્તો

Last Updated: 04:30 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World's Deepest Hole: દુનિયાનો સૌથી ઊંડો ખાડો મળી ગયો છે. તેનું સીધુ કનેક્શન પાતાળ લોક સાથે છે. તેની અંદર ગુફા અને સુરંગોનું ભયાનક જાળ છે. જે ઘરતીની અંદરની પરત સાથે જોડાયેલું છે. હજું સુધી વૈજ્ઞાનિક તેની આખી ઊંડાઈ માપી નથી શક્યા.

દુનિયાનો સૌથી ઊંડો ખાડો વૈજ્ઞાનિકોને મળી ગયો છે. આ મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપના ચેતુમલ ખાડીમાં છે. તેનું નામ છે તામ જા બ્લૂ હોલ (Taam Ja Blue Hole). અત્યાર સુધી વૈજ્ઞાનિકો તેની ઊંડાઈ માપી ન હતા શક્યા પરંતુ શરૂઆતી ગણતરી અનુસાર આ લગભગ 1380 ફૂટ ઊંડો છે. તે પણ સમુદ્રની સપાટીથી નીચે. તેનું સીધુ કનેક્શન પાતાળ સાથે છે. સાયન્ટિસ્ટ અત્યાર સુધી તેના બોટમ સુધી નથી પહોંચી શક્યા.

આ પહેલા સૌથી ઊંડા ખાડાનો રેકોર્ડ દક્ષિણી ચીન સાગરમાં હાજર ડ્રેગન હોલના નામે હતો. તે 900 ફૂટ ઊંડો હતો. પરંતુ તામ જા બ્યૂ હોલ ચીનના ખાડાથી 390 ફૂટ વધારે ઊંડો છે. ગયા વર્ષે 6 સપ્ટેમ્બરે સ્કૂબા ડાઈવર્સે તે ખાડાની શોધ કરી હતી.

વૈજ્ઞાનિકોએ તેની ઊંડાઈ માપવા માટે કંડક્ટિવિટી, ટેમ્પરેચર એન્ડ ડેપ્થ પ્રોફાઈલર ટેક્નીકનો ઉપયોગ કર્યો. તેનાથી સમુદ્રની નીચેની સપાટીનો રિયલ ટાઈમ ડેટા મળે છે. જેનાથી ખબર પડે છે કે આ દુનિયાનો સૌથી ઉંડો બ્લૂ હોલ છે. તેની સપાટી સુધી પણ ઘણા ગોતાખોર કે સબમરીન જઈ નથી શકતી.

શું હોય છે બ્લૂ હોલ?

CTD પ્રોફાઈલરથી એ વાત જાણવા મળી છે કે 1312 ફૂટની ઊંડાઈમાં આ ખાડામાંથી અનેક ગુફાઓ અને સુરંગ નિકળે છે. જે એક બીજા સાથે જોડાયેલી છે. અહીં તાપમાન અને સેલિનિટી એટલે કે મીઠાની માત્રા કેરિબિયન સાગરની જેમ છે.

વધુ વાંચો: ઉનાળામાં વેક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગ પર પિમ્પલ્સ દેખાય, તો અપનાવો આ સરળ ઉપાયો

બ્લૂ હોલ એટલે સિંકહોલ. પરંતુ આ પાણીની અંદર હોય છે. આ જમીની અંદર વર્ટિકલ ખાડા હોય છે. જે બાદમાં નીચે સુરંગોના જાળથી જોડાય છે કે પછી ક્યારેક ક્યારેક ન પણ જોડાઈ શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ