બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ઉનાળામાં વેક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગ પર પિમ્પલ્સ દેખાય, તો અપનાવો આ સરળ ઉપાયો

સ્કીન કેર / ઉનાળામાં વેક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગ પર પિમ્પલ્સ દેખાય, તો અપનાવો આ સરળ ઉપાયો

Last Updated: 04:10 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Waxing Tips: જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય છે તેમને વેક્સ કર્યા બાદ સ્કિન પર રેડનેસ અને દાણા નિકળે છે. ઉનાળામાં આ સમસ્યા વધારે વધી જાય છે. જાણો તેનું શું કારણ છે?

ઉનાળામાં હાથ-પગ અને ઘણી વખત ચહેરા પર વેક્સ કરાવ્યા બાદ દાણા નિકળે છે. જે લોકોની સ્કીન સેન્સિટિવ હોય છે તેમને વેક્સિંગ, ક્લીનઅપ અને થ્રેડિંગ બાદ રેડનેસ અને દાણા નિકળે છે. ખાસ કરીને ઉનાળામાં રેશિઝ અને બમ્પ્સ થવું સામાન્ય છે. જે લોકો પહેલી વખત વેક્સ કરાવે છે તેમની ત્વચા પર નાના નાના દાણા નિકળી આવે છે.

wax-2

તેનાથી ગભરાવવાની જરૂર નથી. આ 2-3 દિવસમાં ઠીક થઈ જાય છે. વેક્સ કરાવ્યા બાદ અમુક ઘરેલુ ઉપાય કરવાથી તેને ઓછુ કરી શકાય છે. આજે અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વેક્સ બાદ સ્કિન પર નિકળતા દાણાને ઓછા કરી શકે છે.

વેક્સિંગ બાદ સ્કીન પર શું લગાવવું જોઈએ?

આઈસ લગાવો

જો સ્કિન પર ફોલ્લીઓ નિકળી આવી છે કે પછી સ્કીન સેન્સિટિવ છે તો વેક્સ કરાવ્યા બાદ તે જગ્યા પર આઈસ ક્યૂબ લગાવો. તેનાથી બળતરા ઓછી થશે અને ફોલ્લીઓ પણ નહીં નિકળે.

wax-3

ખીરા અને એલોવેરા

ઉનાળામાં વેક્સ કરાવ્યા બાદ હાથ પગ પર ખીરાનો રસ કે એલોવેરા જેલ લગાવો. તમે ઈચ્છો તો તેને ફ્રીઝમાં જામાઈને આઈસ ક્યૂબ્સ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. ખીરા અને એલોવેરા લગાવવાથી બળતરા ઓછી થશે અને તેનાથી ફોલ્લીઓ નિકળતી પણ ઓછા થઈ જશે.

આઈસ પેક

તમે ઈચ્છો તો એક બાઉલમાં આઈસ વાળું ચિલ્ડ પાણી લો અને તેમાં પોતાનો ફેસ છોડા સમય માટે ડુબાવીને રાખો. આ રીતે વેક્સ બાદ બળતરા ઓછી થઈ જશે અને ફોલ્લીઓ પણ ઓછી થશે. કૂલિંગથી સ્કીનની રેડનેસ પણ ઓછી થઈ જાય છે.

wax-4

વધુ વાંચો: 1 મેથી લાગું થશે નવા નિયમ, ગેસ સિલિન્ડરથી લઈને બેંક ખાતા સુધી, તમારા ખિસ્સા પર પડશે અસર

ગ્રીન ટી

સ્કીનની બળતરાને શાંત કરવા માટે ગ્રીન ટી પણ અસરકારક માનવામાં આવે છે. વેક્સ કરાવ્યા બાદ જો દાણા કે રેશીઝ થઈ રહ્યા છે તો ગ્રીન ટીનો ઉપયોગ કરો. તેના માટે 3-4 ચમચી ગ્રીન ટીમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને ફેસ પર લગાવો. તમે આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને ફ્રીઝરમાં મુકી દો અને પછી ફેસ કે પ્રભાવિત જગ્યા પર એપ્લાય કરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ