બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / બિઝનેસ / 1 મેથી લાગું થશે નવા નિયમ, ગેસ સિલિન્ડરથી લઈને બેંક ખાતા સુધી, તમારા ખિસ્સા પર પડશે અસર

તમારા કામનું / 1 મેથી લાગું થશે નવા નિયમ, ગેસ સિલિન્ડરથી લઈને બેંક ખાતા સુધી, તમારા ખિસ્સા પર પડશે અસર

Last Updated: 03:37 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rules Change From 1st May 2024: દર મહિનાની જેમ મે મહિનો પણ તમામ મોટા ફેરફાર લઈને આવવાનો છે પહેલી તારીખની સાથે જ આ ફેરફાર લાગુ થઈ જશે. ઘરના રસોડાથી લઈ બેંક ખાતા સુધી દરેક પર તેની અસર પડશે.

કાલથી મે મહિનો શરૂ થવાનો છે અને દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફાક જોવા મળે છે. તો 1 મે 2024થી પણ ઘણા ફેરફાર જોવા મળવાના છે. જે સીધી તમારા ખાસી પર અસર કરી શકે છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલા બિલ પેમેન્ટ સુધી શામેલ છે. એટલે કે કાલથી લાગુ થતા આ ફેરફાર તમારા રસોડાથી લઈલે શોપિંગ સુધી અસર કરી શકે છે.

lpg

LPGના ભાવ

દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી પુરી થાય તે પહેલા 1 એપ્રિલે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરી દીધો હતો અને 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

જોકે ઘરેલુ ગેલ સિલિન્ડરની કિંમતોમાં લાંબા સમયથી ચેન્જ જોવા મળ્યો છે. હવે પહેલી મેએ સામાન્ય લોકો LPG Cylinder Priceમાં રાહતની આસા રાખી રહ્યા છે. તેના ઉપરાંત PNG, CNG, ATFના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

bank-3

ICICI સેવિંગ એકાઉન્ટ ચાર્જ

ICICI બેંકે ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટ્સ પર લગાવવામાં આવતા ચાર્જમાં ફેરફાર કર્યો છે અને આ 1 મે 2024થી લાગૂ થવા જઈ રહ્યો છે. તેના હેઠળ ડેબિટ કાર્ડ પર લગાવતા વાર્ષિક ખર્ચે વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેથી ગ્રામીણ ક્ષેત્રોમાં આ 99 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે.

તેના ઉપરાંત બેંકે ચેકબુકને લઈને પણ નિયમ બદલ્યા છે અને 1 મે બાદથી 25 પેજ વાળી ચેક બુક ઈશ્યૂ કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેના બાદ દરેક પેજ માટે 4 રૂપિયા ચાર્જ લગાવવામા આવશે. IMPS ટ્રાન્ઝેક્શન પર 2.50 રૂપિયાથી 15 રૂપિયા સુધીનો ચાર્જ વસુલ કરવામાં આવશે.

money-13

Yes Bankમાં ઘણા નિયમોમાં ફેરફાર

Yes Bank 1 મે 2024થી સર્વિગ એકાઉન્ટ પર લાગતા મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જમાં ફેરફાર કરશે. તેના હેઠળ સેવિંગ એકાઉન્ટના પ્રો મેક્સમાં MABમાં 50,000 રૂપિયા હશે. તેના પર 1,000 રૂપિયાથી વધારેનો ચાર્જ લાગશે.

સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, Yes Essence SA અને YES Respect SAમાં મિનિમમ બેલેન્સ 25,000 રૂપિયા હશે અને આ એકાઉન્ટ પર 750 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સેવિંગ એકાઉન્ટ પ્રોમાં 10,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે અને તેનો ચાર્જ પણ 750 રૂપિયા વધારે હશે. સેવિંગ વેલ્યૂ માટે 5000 રૂપિયાની લિમિટ છે અને 5000 રૂપિયા વધારે ચાર્જ લાગશે.

phone-card-money

બિલ પેમેન્ટ થશે મોંઘુ

ચોથો ફેરફાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે જોડાયેલો છે ખાસ કરીને જે આ કાર્ડનો ઉપયોગ યુટિલિટી બિલ પેમેન્ટ્સ માટે કરતા હતા તો તેમના પર બોજ વધવાનો છે. 1 મેથી Yes Bank Credit Card પર 15,000 રૂપિયાથી વધારેના વિજ કે અન્ય યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા એક્સ્ટ્રા ચાર્જ લાગી ગયો છે તો ત્યાં જ IDFC Fist Bankના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000થી વધારે બિલ પેમેન્ટ પર 1% વધારે ચાર્જ અને 18 ટકા જીએસટી વસુલવામાં આવશે.

વધુ વાંચો: JNK India IPOનું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકાનો ફાયદો

bank-2

14 દિવસ બેંક રહેશે બંધ

May 2024માં બેંકોમાં બમ્પર રજારઓ આવી રહી છે અને આખા મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં કામ-કાજ નહીં થાય Bank Holiday રહેશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક હોલિડે લિસ્ટ અનુસાર મેં મહિનામાં થનાર આ રજાઓમાં અખાત્રીજ, મહારાષ્ટ્ર દિવસ, રવીન્દ્રનાથ ટાગોર જયંતી સહિત અન્ય રજાઓ આવી રહી છે. એવામાં બેંકિંગ કાર્ય માટે ઘરથી નિકળતા પહેલા એક વખત આ લિસ્ટ જરૂર જોઈ લો. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારે રજા હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ