બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:36 AM, 21 January 2024
ADVERTISEMENT
ગ્રહ ગોચરમાં શનિદેવ સૌથી ધીમી ચાલ ચાલે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અને અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ આગામી વર્ષે 29 માર્ચ 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે. શનિદેવ 2025માં આ 4 રાશિના જાતકો પર અવિરત કૃપા વરસાવશે. આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સફળતા અને સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે.
વૃષભ- આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં સારી પ્રગતિ થશે. વેપારીઓને અઢળક લાભ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
સિંહ- ભાગ્ય સાથ આપશે, આકસ્મિક નાણાંકીય લાભ થવાના યોગનું નિર્માણ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. જીવનસાથીનો ભરપૂર સાથ પ્રાપ્ત થશે.
તુલા- સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. કરિઅર અને આર્થિક ક્ષેત્રે સારો સમય રહેશે. નોકરીના અનેક પ્રસ્તાવ મળી શકે છે.
કુંભ- શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. આ કારણોસર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે, જે આ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT