બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Knowledge Assistant Recruitment: Govt stands firm, extends application confirmation time amid opposition from candidates

BIG BREAKING / જ્ઞાન સહાયક ભરતી: ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ, લંબાવ્યો અરજી કન્ફર્મેશનનો સમય, જાણો છેલ્લી તારીખ

Priyakant

Last Updated: 10:31 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gyan Sahayak Bharti UPDATE News: જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર, ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો

  • જ્ઞાન સહાયકની ભરતી માટે મોટા સમાચાર
  • ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ 
  • 12 ઓક્ટો. રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે

Gyan Sahayak Bharti UPDATE : જ્ઞાન સહાયકની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે. નોંધનીય છે કે, અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ બની છે. આ સાથે જ્ઞાન સહાયક યોજનાને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપવામાં આવ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે. મહત્વનું છે કે, પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કર્યા બાદ સરકારે કન્ફર્મેશન માટે સમય વધારો કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ