તમારી જન્મ તારીખ જણાવશે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ,જાણો

By : kavan 11:38 AM, 11 March 2018 | Updated : 12:27 PM, 11 March 2018
લગ્ન પહેલાં, દરેક વ્યક્તિને એક પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કે તેના પ્રેમ લગ્ન હશે કે અરેન્જ મેરેજ. જો આવા પ્રશ્ન તમને વારંવાર ચિંતિત કરે છે, તો ખુશ થાવ. તમારા મનમાં ઉદભવેલ આ પ્રશ્નનો જવાબ તમારી જન્મ તારીખ છે.વિશ્વાસ ના હોય તો આ સમાચાર જરૂર વાંચો.

મૂળાંક-1
જે લોકો મહિનાની 1,10,19,28 દિનાંકના રોજ જન્મેલ છે. તેમના મૂળાંક 1 છે. આ મૂળાંક ધરાવતા લોકો મોટાભાગે શરમાળ સ્વભાવ ધરાવતા હોય છે. આવા લોકો પ્રેમ માટે ક્યારેય શરૂઆત કરી શકશે નહીં.આવા કારણે આ લોકોને પ્રેમ લગ્ન થવામાં મુશ્કેલી થઈ શકે છે. આ અંક સૂર્યનું પ્રતીક છે.મૂળાંક-2

જે લોકો કોઇપણ માસની 2,11,20 અને 29 તારીખના રોજ જન્મેલ હોય તેમનો મૂળાંક 2 છે. આવા લોકો ઘણું સમજી-વિચારીને પ્રેમમાં પડે છે. આવા લોકો પ્રેમમાં પડ્યા પછી ક્યારેય પાછળ પડતા નથી.

મૂળાંક-3

જે વ્યક્તિ કોઇપણ માસની 3,12,21,અને 30 તારીખના રોજ જન્મેલ હોય તેનો મૂળાંક 3 હોય છે.આવા લોકોના લવ મેરેજ સરળતાથી થાય છે.મૂળાંક-4
આ મૂળાંક ધરાવનારા પ્રેમમાં ક્યારેય વિશ્વાસ નથી કરતા.આવા લોકો પ્રેમ બાબતે ગંભીર ના હોવાથી પ્રેમ વિવાહમાં સફળતા ઓછી મળે છે.મૂળાંક-5
જે લોકોનો જન્મ કોઇપણ માસની 5,14,અને 23 તારીખના રોજ જન્મેલ હોય તેમનો મૂળાંક 5 હોય છે.આ મૂળાંક ધરાવતા લોકો પોતના પારંપરિક સંબંધો નિભાવવામાં શ્રધ્ધા રાખતા હોય છે.મૂળાંક-6
6,15 અને 24 તારીખના રોજ જન્મેલ હોય છે તે લોકોનો મૂળાંક 6 હોય છે.આ મૂળાંક ધરાવતા લોકો પ્રેમ લગ્ન કરવામાં સફળ રહે છે.જો કે,એક કરતા વધારે પ્રેમ સંબંધ બનાવવામાં તે સાચા વ્યક્તિને ખોઇ બેસે છે.મૂળાંક-7
જે વ્યક્તિનો જન્મ કોઇપણ માસની 7,17,અને 25 તારીખના રોજ થયેલ હોય તે વ્યક્તિનો મૂળાંક 7 હોય છે.આ જાતકોનો સ્વામી ગ્રહ કેતુ છે.આવા જાતકો પ્રેમમાં જરૂર પડે છે પરંતુ લગ્નના મામલાથી દૂર રહે છે.આ મૂળાંક ધરાવતા લોકો પોતાના પરિવારની સહમતિ લઇને જ લગ્નજીવનની શરૂઆત કરે છે.મૂળાંક-8
જે પણ વ્યક્તિનો જન્મ કોઇપણ માસની 8,17 અથવા 26 તારીખે જન્મેલ લોકોનો મૂળાંક 8 હોય છે.આ મૂળાંકનો સ્વામી ગ્રહ શનિ હોય છે.આ મૂળાંક ધરાવતા લોકો લવ મેરેજ કરવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.આ મૂળાંક ધરાવનારા લોકોના લોકોની લગ્ન જીવનમાં મીઠાશ વધુ હોય છે.મૂળાંક-9
જેમનો જન્મ કોઇપણ માસની 9,18 અને 27 તારીખના રોજ થયેલ હોય તેનો મૂળાંક 9 હોય છે.આ મૂળાંક લોકો લવ મેરેજમાં વધુ વિશ્વાસ રાખે છે.Recent Story

Popular Story