બ્રેકિંગ ન્યુઝ
VTV / Know best benefits of eating apple during pregnancy
રોજ એક સફરજન ખાવાના ફાયદા
પ્રેગ્નેન્ટ મહિલાઓએ રોજ ખાવું જોઈએ સફરજન
માતા અને બાળક રહે છે હેલ્ધી
ADVERTISEMENT
સફરજનમાં રહેલાં પોષક તત્વો
સફરજનમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, વિટામિન બી, વિટામિન સી અને અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ ફેટ ફ્રી, સોડિયમ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી પણ હોય છે. જે નાની-મોટી સમસ્યાઓથી પ્રેગ્નેન્ટ મહિલાઓને બચાવવામાં મદદ કરે છે. સાથે જ પ્રેગ્નેન્સીમાં નિયમિત રીતે સફરજન ખાવાથી માં અને ગર્ભસ્થ બાળકને પણ ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

આ સમયે ખાઓ સફરજન
ADVERTISEMENT
પ્રેગ્નેન્ટ મહિલાઓએ સફરજન રોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાવું જોઈએ, કારણ કે તે ફાઈબર અને પેક્ટિનથી ભરપૂર હોય છે. મહિલાઓને પ્રેગ્નેન્સી દરમ્યાન અનિદ્રા, રાતે મોડાં સૂવાની આદત અને પાચનમાં ગરબડની પરેશાની હોય છે. જેથી જો તેઓ સવારે સફરજન ખાશે તો આ સમસ્યાઓથી છૂટકારો મળી શકશે.
ફાયદા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.