બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / Kheda plastic factory Massive fire breaks out

દુર્ઘટના / ખેડાના ગોબલેજ પાસેની પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગથી નાસભાગ, મોટાપાયે નુકસાનની આશંકા, ફાયરબ્રિગેડે યુદ્ધના ધોરણે કામગીરી આદરી

Vaidehi

Last Updated: 10:35 AM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. 15 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

  • ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ
  • ફોર્મોસા સિંથેટીક્સ નામની ફેકટરીમાં લાગી આગ 
  • 15 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે 

અમદાવાદ-વડોદરા હાઈવે પર ખેડાનાં ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફોર્મોસા સિંથેટીક્સ નામક  આ ફેક્ટરીમાં આગ લાગતાં 15 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે.નડિયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા, અમદાવાદના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોટસર્કિટથી આગ વાગ્યાનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ