બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / :Keep these things in mind before taking a home loan then you will get your dream house

કામની વાત / હોમ લોન લેતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, તો થઇ જશે સપનાનું ઘર

Ajit Jadeja

Last Updated: 07:40 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધા પોતાના સપનાનું ઘર લેવા ઈચ્છીએ છીએ. ક્યારેક એવું પણ થાય છે કે પોતાના સપનાનું ઘર લેવા માટે હોમ લોનની જરૂર પડે છે.

પોતના સપનાનું ઘર તો બધા લેવા માંગે છે. જ્યાં કેટલાક લોકો ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સથી પોતાનું ઘર ખરીદે છે તો કેટલાક લોકોને ઘર ખરીદવા માટે હોમ લોનની જરૂર પડે છે. હોમ લોન લેવી એ બહુ મોટો નિર્ણય છે અને એટલે જ આ નિર્ણય લેતા પહેલા તમે કેટલીક જરૂરી વાતોને જાણી લો. જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને કેટલીક વાત વિશે જણાવીશું જેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી હોમ લોન મેળવી શકશો. 

રિસર્ચ કરવું: હોમ લોન લેતા પહેલા તમે આ વિશે સારી રીતે રિસર્ચ કરો. જેમ કે ડાઉન પેમેન્ટ કેટલું હશે, EMI કેટલું અને લોન ચૂકવાનો સમય કેટલો હશે વગેરે જેવી બાબતો વિશે સારી રીતે જાણવી.

યોગ્યતા જરૂરી: હોમ લોન માટે એપ્લાય કરતાં પહેલા પોતાની યોગ્યતા જાણી લો. કેમ કે કોઈ પણ બેંક તમારી ક્રેડિટ રિપોર્ટ જોઈને જ હોમ લોન આપશે. તમારી ક્રેડિટ રિપોર્ટની સાથે પ્રોપર્ટી ડિટેલ્સ પણ હોમ લોન માટે જરૂરી હોય છે. 

વધારાના ચાર્જિંગ : મોટાભાગના લોકો આ તરફ ધ્યાન આપતા નથી. EMI ઉપરાંત, બેંક લોન પર પ્રોસેસિંગ ચાર્જિંગ અને વહીવટી જેવા વધારાના શુલ્ક પણ વસૂલે છે. તેથી, લોન લેતા પહેલા, કાળજીપૂર્વક તપાસો કે શું બેંક તમારી પાસેથી આ ચાર્જ માત્ર એક જ વાર વસૂલશે અથવા તમારે દર મહિને તમારી EMI સાથે આ ચાર્જ ચૂકવવા પડશે.

વધુ વાંચો: તમે ઘરે બેઠા PF ખાતામાંથી ઉપાડી શકશો રૂપિયા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

દસ્તાવેજોને સારી રીતે વાંચવા:  લોન સંબંધિત તમામ દસ્તાવેજો સારી રીતે વાંચવા કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે લોન સંબંધિત કરાર અને અન્ય દસ્તાવેજોને સારી રીતે વાંચો અને તેમાં હાજર નિયમો અને શરતોને સમજો.

વહેલી ચુકવણી, બહેતર સ્કોર: તમે તમારી હોમ લોનની મુદત પૂરી થાય તે પહેલાં એક જ વારમાં બાકી રકમ ચૂકવી શકો છો. તમે જેટલી જલ્દી તમારી હોમ લોન ચૂકવશો, તમારો ક્રેડિટ રિપોર્ટ એટલો જ સારો બનશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ