બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Kavya Maran Elated As Head Does Gayle-Style Celebration After 39-Ball 100 Vs RCB

IPL / હૈદરાબાદના બેટરોએ ટાંકા તોડી નાખ્યાં ! પોતાનો રેકોર્ડ તોડ્યો, સૌથો મોટો સ્કોર, કાવ્યા મારન ખુશખુશાલ

Hiralal

Last Updated: 10:40 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

ઉદ્યોગપતિ કલાનિધી મારનની યુવાન દીકરી કાવ્યા મારનની માલિકીની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો આ વખતની આઈપીએલમાં અલગ જ ઉત્સાહ છે. ચાલુ આઈપીએલમાં પહેલા હૈદરાબાદે મુંબઈ સામે રમતાં 277 રનનો રેકોર્ડ બનાવ્યો અને હવે આજે ફરી તેણે પોતાનો જ આ 277 રનનો રેકોર્ડ કરીને બેંગ્લુરુ સામે 287 રન ખડકી દીધાં હતા જે આઈપીએલના ઈતિહાસના સૌથી વધારે છે. 

ટ્રેવિસ હેડે સદી ફટકારી 
હૈદરાબાદના ખેલાડી ટ્રેવિસ હેડ આક્રમક મૂડમાં દેખાયો હતો તેણે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. ટ્રેવિડ હેડ વર્લ્ડ કપનો પણ હીરો હતો. 

વધુ વાંચો : માત્ર 39 બોલમાં ફટકારી સદી, ટ્રેવિસ હેડે બેટથી મચાવી તબાહી, ગિલક્રિસ્ટ અને ડી વિલિયર્સનો તોડ્યો રેકોર્ડ 

હૈદરાબાદના બેટરોએ ટાંકા તોડી નાખ્યાં 
હૈદરાબાદના ઘણા બેટ્સમેનોએ 287 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. પહેલા અભિષેક શર્માએ શરૂઆતમાં 22 બોલમાં 34 રન બનાવ્યા હતા જે પછી આવેલા ટ્રેવિસ હેડે વિસ્ફોટક સદી ફટકારી તેની પછી હેનરિક ક્લાસેને આ જ અંદાજમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. એડન માર્કરામે પણ કમાલની બેટિંગ કરતા 17 બોલમાં 32 રન બનાવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન
દેશના જાણીતા ઉદ્યોગપતિ દયાનિધિ મારનની પુત્રી કાવ્યા મારન હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ