બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Karwa Chauth : the timing of moon in ahmedabad and vadodara and vidhi of karwa chauth vrat
ADVERTISEMENT
ચંદ્રના દર્શન બાદ જ ઉપવાસમાં પાણી પીને ભોજન આરોગી શકાય છે. એવામાં ઘણી વખત મોસમ ખરાબ હોવાના કારણે એવું ચંદ્રના દર્શન ન થાય તો જ્યોતિષીઓ અનુસાર જે તે શહેરમાં ચંદ્રના દર્શનના સમય બાદ પૂર્વ-ઉત્તર દિશામાં ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રત પૂર્ણ કરી શકાય છે.
નોંધનીય છે કે કરવા ચોથ અને બુધવારના શુભ સંયોગના કારણે 100 વર્ષ બાદ ચાર ચાર મહાયોગનું નિર્માણ પણ આજે થયું છે. આજે ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ અનુસાર સર્વાર્થસિદ્ધિયોગ, સુમુખ યોગ, અમૃત યોગ અને કુલદીપક યોગ બન્યો છે.
ADVERTISEMENT
આજ બુધવાર અને ચોથ હોવાથી વાર અને તિથી બંનેના દેવતા ગણેશજી છે અને એવામાં વ્રત રાખવાથી પુણ્યનું ફળ પણ વધી જાય છે.
આજે ચંદ્રદર્શનનો સમય: ગુજરાતનાં અમદાવાદમાં આજે રાત્રિના 8.50 જ્યારે વડોદરામાં રાત્રિના 8.53 વાગ્યે ચંદ્રદર્શન થશે.
ADVERTISEMENT
કરવા ચોથના વ્રતમાં ભગવાન ગણેશની સાથે સાથે શિવ-પાર્વતી અને કાર્તિકેય ભગવાનની પૂજાનું પણ મહાત્મ્ય છે. સાથે સાથે ચંદ્રની પૂજા કરીને તેમને અર્ધ્ય આપવામાં આવે છે. પછી સુહાગણો પોતાના પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે. કહેવાય છે કે આ દિવસે વ્રતની સાથે પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
કરવા ચોથ પૂજા પદ્ધતિ
ADVERTISEMENT
કરવા ચોથ પૂજા સામગ્રી
ADVERTISEMENT
કરવા ચોથની પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.