બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:37 AM, 7 October 2025
1/6
પંચાગ પ્રમાણે કડવા ચોથ દર વર્ષે કાર્તિક મહિનાની ચતુર્થીની તિથીને ગણવામાં આવે છે. કડવા ચોથને કરક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. જ્યોતિર્વિદો પ્રમાણે, કડવા ચોથ પર આ વખતે ગ્રહોનો અદભૂત સંયોગ બનશે. જો કે આ દિવસે શનિ મીન રાશિમાં રહેશે, ગુરુ અને ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે. આ સાથે જ શુક્ર સૂર્ય કન્યા રાશિમાં એક સાથે રહેશે.
2/6
આ વખતે કૃતિકા નક્ષત્રમાં પૂજન થશે. આ પર્વ શુક્રવારના દિવસે છે જેથી તમામ વ્રત વાળી મહિલાઓને ગણેશ ભગવાન અને માતા લક્ષ્મી બન્નેના આશીર્વાદ પણ મળશે. ઠીક આના એક દિવસ બાદ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે, કડવા ચોથ પર ગ્રહોની બદલાી સ્થિતિથી ઘણી રાશિઓનો રાશો સમય શરૂ થશે.
3/6
4/6
5/6
6/6
કડવાચોથ 10 ઓક્ટોબરે મનાવવામાં આવશે, જેમાં પૂજન અને કથા સાંભળવાનો સમય સાંજે 5 વાગી ને 57 મિનિટથી લઈ 7 વાગ્યે ને 11 મિનિટ સુધીનો છે. વ્રત રાખવાનો સમય સવારે 6 વાગી ને 19 મિનિટથી શરૂ થઈ રાત્રે 8 વાગી ને 13 મિનિટ સુધી રહેશે. ચંદ્રોદય, એટલે કે ચંદ્રદેવના દર્શનનો સમય રાત્રે 8 વાગી ને 13 મિનિટે રહેશે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ