ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kartik aaryan in relationship open for love

મનોરંજન / સારા-અનન્યા બાદ હવે કોને ડેટ કરી રહ્યાં છે કાર્તિક આર્યન? કહ્યું 'છેલ્લા 2 વર્ષથી હું...'

Published By: Arohi

Last Updated: 11:04 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kartik Aaryan In Relationship: પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યનનું સૌથી પહેલુ નામ સારા અલી ખાન સાથે જોડવામાં આવ્યું હતું. બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

ADVERTISEMENT

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન પ્રેમમાં પડવા માંગે છે. એવું અમે નહીં પરંતુ એક્ટર પોતે કહી રહ્યા છે. કાર્તિકે નેહા ધૂપિયાના ચેટ શોમાં જણાવ્યું કે છેલ્લા બે કે અઢી વર્ષથી તે પોતાના પર અને પોતાની ફિલ્મો પર જ ધ્યાન આપી રહ્યા હતા. 

 

એક્ટરે કહી આ વાત 
પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યનનું સૌથી પહેલા નામ સારા અલી ખાન સાથે જોડાયું હતું. બાદમાં બન્નેનું બ્રેકઅપ થયું. જોકે બ્રેકઅપના પણ ઘણા વર્ષો બાદ બન્નેએ આ વાત કબુલી કે તે રિલેશનશિપમાં હતા. પરંતુ તેના બાદ કાર્તિકનું નામ અનન્યા પાંડે સાથે જોડાયું. પછી પશ્મીના રોશન સાથે પણ કાર્તિકના રિલેશનશિપની ચર્ચા રહી. 

No Filter With Neha 6માં કાર્તિકે લિંકઅપ અને ડેટિંગ અફવાહો પર કહ્યું કે તે હાલ તો સિંગલ છે. પરંતુ પ્રેમ શોધી રહ્યા છે. હવે તે મિંગલ થવા માંગે છે. કાર્તિકે કહ્યું- ઘણા સમયથી હું રિલેશનશિપમાં આવવાથી બચી રહ્યો હતો. મારો આ જવાબ થોડો અજીબ લાગી રહ્યો હશે તમને પરંતુ હું મારી ફિલ્મ ચંદૂ ચેમ્પિન પર ફોકસ કરી રહ્યો હતો અને તેમાં વધારે ફોકસની જરૂર પણ હતી.

વધુ વાંચો: હવે નીતેશ તિવારીની રામાયણમાં રાવણ નહીં બને યશ, ઠુકરાવી દીધી 80 કરોડની ઑફર, જાણો કેમ

કાર્તિકે કહ્યું, "બે કે અઢી વર્ષથી આ ફિલ્મ મગમાં ચાલી રહી છે તો ટાઈમ જ ન મળ્યો બીજુ કંઈ વિચારવાનો. દરેક વસ્તુ ખૂબ જ મોમેનટસ રહી. એક રોબોટિક લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યો હતો. જોઈએ કોણ મળે છે. મારી પાસે હવે પ્રેમ માટે સમય છે. નેહા, તમે જ મારા માટે કોઈને શોધી આપો."
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Kartik aaryan relationship કાર્તિક આર્યન Kartik Aaryan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ