બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Kapiraj relished Panipuri in Morbi's tankara

વાયરલ વીડિયો / મોઢામાં આવી ગયું પાણી.! કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસકો, અનેરું દૃશ્ય જોવા લોકો ટોળે વળ્યા

Dinesh

Last Updated: 09:42 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના ટંકારામાં કપિરાજે પાણીપૂરીનો સ્વાદ માણ્યો; કપિરાજને આ પકોડીનો એવો ચસકો લાગ્યો કે એક-એક કરી પાણીપૂરીની આખી પ્લેટ પૂરી કરી ગયો.

  • કપિરાજને પણ લાગ્યો પાણીપુરીનો ચસકો 
  • કપિરાજના મોઢામાં આવી ગયું પાણી
  • અનેરું દૃશ્ય જોવા લોકો ટોળે વળ્યા


સોશિયલ મીડિયાની દુનિયા અજીબ છે. અને આ દુનિયામાંથી અજીબ વીડિયો પણ સામે આવતા રહે છે. અત્યાર સુધીમાં તમે ગાય અને વાછરડીને પાણીપુરી ખાતાં જોઈ હશે. હાથી પાણીપુરી ખાઈ રહ્યો હોય તેવો વીડિયો પણ જોયો હશે. પરંતુ હવે તો કપિરાજને પાણીપુરીનો ચસકો લાગ્યો છે, તમને માન્યમાં નહીં આવે પરંતુ આ એક વીડિયો સામે આવ્યો છે

કપિરાજે માણ્યો પાણીપૂરીનો સ્વાદ 
જે વીડિયામાં જોઈ શકાય છે કે, નવા ગ્રાહકનું આગમન થતાં પાણીપૂરી વેચનારે પણ કપિરાજને પકોડીની પ્લેટ બનાવી તેની પાસે મૂકી દીધી હતી, પછી શું કપિરાજ તો પાણીપૂરીનો સ્વાદ માણવા લાગ્યા હતા. કપિરાજને આ પકોડીનો એવો ચસકો લાગ્યો કે એક-એક કરી પાણીપૂરીની આખી પ્લેટ પૂરી કરી ગયો. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાયરલ થઈ રહેલો આ વીડિયો મોરબીના ટંકારાનો છે. જ્યાં દયાનંદ ચોક પાસે પાણીપૂરીની લારી ઊભી જોઈ અચાનક જ કુદકા મારતો મારતો કપિરાજ ચડી આવ્યો હતો અને લારી પર આવીને બેસી ગયો હતો. જે બાદ પાણીપુરી વેચનારે તેને પાણીપુરી ખવડાવી હતી અને આ દ્રશ્યોને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધાં હતાં. જે વીડિયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ