બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / jupiter moon will form gajakesari rajyoga good times will start for these zodiac signs

Astrology / શરદ પૂનમે બની રહ્યો છે અદભૂત સંયોગ: આ 3 રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન, ચંદ્રમાની સાથે ગુરુ ગ્રહનો બની રહ્યો છે સંયોગ

Manisha Jogi

Last Updated: 12:55 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગની જીવન પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અસર થાય છે. આ ગજકેસરી યોગના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે.

  • શરદ પૂનમના દિવસે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ સર્જાશે
  • ગજકેસરી યોગના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે
  • આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગની જીવન પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અસર થાય છે. ગુરુ ગ્રહ અને ચંદ્રમા એકસાથે આવવાને કારણે શરદ પૂનમના દિવસે 28 ઓક્ટોબરના રોજ ગજકેસરી યોગ બની રહ્યો છે. આ ચંદ્રગ્રહણ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ ગજકેસરી યોગના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે. 

આ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય
મેષ- આ રાશિના જાતકો માટે  આ રાજયોગ વરદાનરૂપ સાબિત થશે. જેના કારણે બિઝનેસમાં સારી તક મળશે. વૈવાહિક જીવન શાંતિપૂર્ણ રીતે પસાર થશે અને પાર્ટનર સાથે પરવા જવાનો મોકો મળશે. આર્થિક લાભ થશે, પ્રોફેશનલ જીવનમાં રોકાણ અને ભાગીદારી માટે સારો સમય રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. 

મિથુન- આ રાશિના જાતકોની આવકમાં વદ્ધિ થશે. બિઝનેસમાં નફો થશે અને વેપાર વિસ્તારિત થશે. સંબંધોમાં સુધારો થશે. આ રાજયોગના કારણે મિથુન રાશિના જાતકો ઊર્જાવાન અને હેલ્ધી રહેશે. 

કર્ક- આ રાશિના જાતકોએ નવા કામની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. ભાગ્ય સાથ આપશે. ઘરમાં ધાર્મિક કાર્ય શરૂ કરવા અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે સૌથી સારો સમય રહેશે. પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત થશે. ઓક્ટોબરમાં ગજકેસરી યોગ બનવા માટે લાઈફમાં એનર્જેટીક ફીલ કરશો. નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે અને આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ