બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Job Alert: HPCL invites applications for 186 posts

જોબ એલર્ટ / નોકરી વાંચ્છુકો માટે ખુશખબર, આ સરકારી કંપનીમાં ભરતીની જાહેરાત, મળશે 55000 પગાર, જાણો બીજી વિગતો

Hiralal

Last Updated: 03:13 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની બીજી મોટી પેટ્રોલિયમ કંપની હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 186 ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી દીધી છે.

  • HPCLનું મોટું જોબ એલર્ટ 
  •  186 જગ્યાઓ ભરવાની કરી જાહેરાત
  • ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું શરુ કર્યું
  • આંધ્રના વિશાખાપટ્ટનમની રિફાઈનરીમાં નોકરી કરવાની રહેશે
  • દર મહિને મળશે 55,000નો પગાર

કેન્દ્ર સરકારની બીજી મોટી કંપની HPCLએ ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવા માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું શરુ કર્યું છે. આ તમામ જગ્યાઓ વિશાખાપટ્ટનમ રિફાઈનરી માટે છે અને તેમાં ટેકનીશિયન, લેબ એનાલિસ્ટ અને સેફ્ટી ઈન્સપેક્ટર વગેરે સહિત બીજી કેટલીક જગ્યાઓ સામેલ છે. 

186 જગ્યાઓમાં કઈ કઈ જગ્યાઓ સામેલ
જે 186 જગ્યાઓ ભરવાની જાહેરાત કરાઈ છે તેમાં 94 જગ્યાઓ ઓપરેશન ટેકનીશિયનની, 18 જગ્યાઓ બોઈલ ટેકનીશિયનની, 18 જુનિયર ફાયરની, 16 લેબ એનાલિસ્ટની, 17 મેઈન્ટેનન્સ ટેકનીશિયનની, 16 લેબ એનાલિસ્ટ સહિતની બીજી જગ્યાઓ સામેલ છે. તમામ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાતો છે. કોઈ પણ માન્ય બોર્ડ કે યુનિવર્સિટીમાંથી ઓછું શિક્ષણ ક્વોલિફાઈંગ એક્ઝામિનિશન પાસીંગનું રાખવામાં આવ્યું છે. પાર્ટ ટાઈમ અને ડિસ્ટન્સ કોર્ષ કરતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 

આ તારીખ સુધી કરી શકાશે એપ્લાય 
22 એપ્રિલ 2022થી આ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવાનું શરુ થયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે છે. 

કયા સ્થળે નોકરી કરવી પડશે 
આ તમામ જગ્યાઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેની હિંદુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ વિશાખ રિફાઈનરી માટે છે. 

કેટલો મળશે પગાર 
તમામ જગ્યાઓ માટેનો પગાર ઓછામાં ઓછો 55,000 રહેશે (પે સ્કેલ 26,000થી 76,000)

વધુ વિગતો માટે આ વેબસાઈટ રિફર કરવી 

વધુ વિગતો માટે ઉમેદવારો (https://www.hindustanpetroleum.com/images/pdf/Advt-Visakh-Refinery.pdf)રીફર કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ