ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / jio-play-jio-game-jio-ipl-ipl-2018-jio-cricket-game-jio-cricket-play-along-cricket-play-along-jio-offer-jio-plans

NULL / Jioએ લોન્ચ કરી ગેમ રમવા પર મળશે ઘર કાર અને કરોડો રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇન્ડિયન પ્રીમિયર ગેમ (IPL)ને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિયોએ બુધવારે નવા લાઇવ મોબાઇલ ગેમ જિયો ક્રિકેટ પ્લે અલોન્ગની ઘોષણા કરી છે. આ ગેમમાં યૂઝર્સ લાઇવ મોબાઇલ ગેમ રમી શકે છે અને કરોડોના ઇનામ જીતી શકે છે. આ સિવાય કંપનીએ નવા કૉમેડી શોની ઘોષણા કરી છે. આ સિવાય કંપનીએ નવો પ્લાન પણ જારી કર્યો છે જેમાં કંપની 251 રૂપિયામાં 51 દિવસ સુધી જિયો ટીવી પર મેચ લાઇવ જોઇ શકાશે.

આ નવા પ્લાનમાં 102GB ડેટા આપવામાં આવ્યો છે. કંપની દ્વારા આપવામાં આવેલા નિવદેન જારી કર્યુ કે આ સિવાય મોબાઇલ ગેમ જિયો ક્રિકેટ પ્લે અલોન્ગને દેશના તમામ સ્માર્ટફોન પર રમી શકાશે. આ હેઠળ 11 ભાષાઓમાં 7 અઠવાડિયામાં 60 મેચ થશે. જેમાં જીતનારા યુઝર્સને પ્રાઈઝ આપવામાં આવશે.
 

કંપનીએ જણાવ્યું કે ગેમમાં જીતનારા સ્પર્ધકોને મુંબઈમાં મકાન તથા 25 કાર મળશે. આ સિવાય કરોડો રોકડા રૂપિયા જીતવાની તક પણ રાખવામાં આવી છે જે આ ઓફર સાથે જોડાયેલી છે. કંપનીનો ક્રિકેટ કોમેડી શો 'જિયો ધન ધના ધન લાઈવ' My Jio એપ પર જ જોવા મળશે.

આ શો જિયો અને અન્ય ગ્રાહકો માટે ફ્રીમાં ઉપલબ્ધ રહેશે. જેની શરૂઆત 7 એપ્રિલમાં થશે. આ શોમાં કપિલના જૂના સાથી સુનીલ ગ્રોવર અને સમીર કોચર જોવા મળશે. આ શોમાં જાણીતી હસ્તીઓ પણ ભાગ લેવાની છે. નોંધનીય છે કે જિયોને RBIએ પેમેન્ટ બેંકની શરૂઆત કરવાની મંજૂરી આપી છે. જેની શરૂઆત 3 એપ્રિલથી થઈ ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ