બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / jawan box office worldwide collection shah rukh khan film earn 16 million usd dollar in middle ease

મનોરંજન / ભારત બાદ હવે મિડલ ઇસ્ટમાં SRKની ફિલ્મ જવાને રેકોર્ડ તોડ્યો, બની સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ઇન્ડિયન ફિલ્મ

Manisha Jogi

Last Updated: 12:10 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘જવાન’એ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. એક્શનથી ભરપૂર ફિલ્મ ‘જવાન’એ UAE બોક્સઓફિસ પર શાનદાર સફળતા મેળવીને માઈલસ્ટોન મેળવી દીધો છે.

  • ફિલ્મ ‘જવાન’એ ભારત સહિત વૈશ્વિક સ્તરે શાનદાર કમાણી કરી
  • ઘરેલુ બોક્સઓફિસ પર 600 કરોડથી વધુ કમાણી કરી
  • ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટમાં રચ્યો ઈતિહાસ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ ભારત સહિત વૈશ્વિક સ્તરે શાનદાર કમાણી કરી છે. ફિલ્મ ‘જવાન’એ ઘરેલુ બોક્સઓફિસ પર 600 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. એક્શનથી ભરપૂર ફિલ્મ ‘જવાન’એ UAE બોક્સઓફિસ પર શાનદાર સફળતા મેળવીને માઈલસ્ટોન મેળવી દીધો છે. 

ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટમાં રચ્યો ઈતિહાસ
ફિલ્મ ‘જવાન’ની સફળતા માત્ર ભારત પૂરતી સીમિત નથી. આ ફિલ્મે વૈશ્વિક બજારમાં પણ શાનદાર કમાણી કરી છે. કિંગખાનની ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટ એટલે કે, એશિયા માઈનર, ઈરાક, ઈરાન, લેવેંટ અને તુર્કી જેવા દેશોની બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનું પોસ્ટર શેર કરીને જણાવ્યું કે, ફિલ્મ ‘જવાન’ મિડલ ઈસ્ટમાં 16 મિલિયનનો આંકડો પાર કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે અને ભારતની નંબર 1 ફિલ્મ બની ગઈ છે. 

વૈશ્વિક સ્તરે તહલકો મચાવ્યો
કિંગખાનની ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટમાં શાનદાર કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ શાનદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 29 દિવસમાં બોક્સઓફિસમાં પર જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ ‘જવાન’ના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે 1100 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1103.45 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે અને ફિલ્મ KGF 2 ના કલેક્શન કરતા પણ વધુ કલેક્શન કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ