બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Jawan box office Collection day 34 shah rukh khan film earn 1 crore on fifth tuesday
Arohi
Last Updated: 10:09 AM, 11 October 2023
ADVERTISEMENT
શાહરૂખ ખાનની 'જવાન' ગયા મહિને થિએટર્સમાં રિલીઝ થયા બાદથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ વચ્ચે ફુકરે-3, ધ વેક્સીન વોર અને 'મિશન રાનીગંજ' પણ રિલીઝ થઈ પરંતુ જવાનને બોક્સ ઓફિસથી કોઈ હલાવી પણ નથી શક્યું. ફિલ્મે સતત કમાણીના નવા રેકોર્ડ તોડ્યા છે. આવો જાણીએ ફિલ્મના રિલીઝ થવાના 34 દિવસ એટલે કે પાંચમાં મંગળવારે કેટલા કરોડનું કલેક્શન કર્યું છે?
ADVERTISEMENT
'જવાન'એ રિલીઝના 34માં દિવસ કર્યું આટલા કરોડનું કલેક્શન
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે રિલીઝ થયા બાદ જ રેકોર્ડ તોડ બિઝનેસ કરી રહી છે. ફિલ્મે દેશ-વિદેશમાં ધૂમ મચાવી છે. જ્યાં ઘરેલુ બજારમાં જવાન 620 કરોડથી વધારેનું કલેક્શન કરી ઈતિહાસ રચી ચુકી છે તો ત્યાં જ ગ્લોબલી પણ આ ફિલ્મે 1100 કરોડથી વધારેની કમાણી કરનાર પહેલી ઈન્ડિયન ફિલ્મ હોવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ફિલ્મ હવે પોતાની રિલીઝના પાંચમા અઠવાડિયામાં છે અને તે હજુ પણ એક કરોડથી વધારેની કમાણી કરી રહી છે. પાંચમા સોમવારે ફિલ્મે 1.05 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાં જ હવે ફિલ્મની રિલીઝના 34માં દિવસે એટલે કે પાંચમાં મંગળવારે કમાણીના શરૂઆતી આંકડા આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT