બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / Jawaans new song released but ShahRukh Khans song disappointed people

નિરાશા / જવાન'નું નવું ગીત રિલીઝ: શાહરુખ ખાનના ગીતમાં ફેન્સને ન આવી મજા, મેકર્સ પર વધ્યું પ્રેશર

Kishor

Last Updated: 06:33 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JAWANનું નવું ગીત નોટ રમૈયા વસ્તાવૈયા રીલિઝ થયું છે પરંતુ આ ગીતે ધાર્યા મુજબની સફળતા મેળવી નથી. પરિણામે ચાહકો નારાજ થયા છે.

  • JAWANનું નવું ગીત રીલિઝ થયું
  • ફિલ્મને લઇને લોકોની ઉત્સુક્તામાં ઉત્તરોતર ઘટાડો 
  • ગીત ફિલ્મના ટ્રેઇલર સાથે મેચ થઇ રહ્યું નથી

શાહરૂખ ખાનની ફિલ્મ JAWANનું નવું ગીત રીલિઝ થઇ ગયું છે. જેનું નામ નોટ રમૈયા વસ્તાવૈયા છે. આ ગીત રમૈયા વસ્તાવૈયાનું રીમેક છે. જેમ જેમ જવાન ફિલ્મના ગીતો રીલીઝ થઇ રહ્યાં છે તેમ તેમ ફિલ્મને લઇને ઉત્સુક્તામાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં આ ફિલ્મના જેટલા ગીતો રીલીઝ થયા તેમાંથી સૌથી ખરાબ ગીત છે. આ ગીત અને ફિલ્મના ટ્રેઇલર સાથે મેચ થઇ રહ્યું નથી. 


ફિલ્મ મેકર્સ ખુબ જ પ્રેશરમાં

નોટ રમૈયા વસ્તાવૈયાને કુમારે લખ્યું છે, અનિરુદ્ધ રવિચંદરે કંપોઝ કર્યું છે. તો અનિરુદ્ધ, વિશાલ દદલાની અને શિલ્પા રાવે સાથે મળીને સૂર આપ્યા છે. આ ફિલ્મમાંથી આવતી દરેક વસ્તુ જોઇને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ મેકર્સ ખુબ જ પ્રેશરમાં છે. તેઓ પઠાન જેવી જ હિટ ફિલ્મ આપવાની ઇચ્છા રાખે છે. અનિરુદ્ધ પર એવું દબાણ છે કે તે શાહરુખ ખાન માટે ગીત બનાવી રહ્યાં છે. એટલીને લાગે છ કે તે પ્રથમ હિન્દી ફિલ્મ બનાવી રહ્યાં છે. આ કારણથી જ ફિલ્મમાં બધુ ફ્રી ફ્લોઇંગ હોય તેમ નથી લાગતું. 

ટ્રેકમાં ઇંગ્લિશ લિરિક્સનો ઉપયોગ કર્યો

ગીતના લિરિક્સમાં જે અંગ્રેજી લાઇન છે તે લખવામાં જે મજા આવી હશે તે સાંભળવામાં જોવા મળી રહી નથી. અનિરુદ્ધે થલપતિ વિજય માટે બીસ્ટનું ટાઇટલ ટ્રેકમાં ઇંગ્લિશ લિરિક્સનો ઉપયોગ કર્યો હતો. તેને ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. પરંતુ રમૈયા વસ્તાવૈયા ગીતને સાંભળવામાં મજા આવી રહી નથી.આ ફિલ્મમાં ચલૈયા એકમાત્ર ગીત છે જે કાનને સાંભળવું ગમી રહ્યું છે, તો થિએટર એક્સપિરિયન્સમાં બનાવવામાં આવેલું બીજુ ગીત જિંદા બંદા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ